________________
: ૧૨૪ :+૬૬૨] તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ અતીત અનાગત નઈ વર્તમાન, જિન જપીઈ છેડી અભિમાન,
ધરીઈ નિર્મલ ધ્યાન, અષભ ચંદ્રાનન નઈ વિદ્ધમાન, વારિખેણુ શાસય અભિધાન,
સુ દેઈ કાન; શ્રીવિજયસિંહરિ પુરૂષ પ્રધાન, પ્રતિબંધઈ ભૂપતિ સુલતાન,
મેડઈ કુમતિના માન, તાસ પસાઈ જિનગુણગાન, દિન દિન લહીઈ ધર્મ નિધાન,
વાધઈ અધિકે વાન. ૨ ગણધર ગૂંચ્યા અંગ ઈગ્યાર, તિમ ઉપાંગ વલી ભાખ્યાં બાર,
મૂલ સૂત્ર શુભ ચાર, વિવિધ પઇન્ના ગ્રંથ ઉદાર, છેદ ગ્રંથ ષટું કહીઈ સાર,
નંદી અનુગદ્વાર; ટીકા નઈ નિયુક્તિ વિચાર, ભાષ્ય ભોદધિ આપઈ પાર,
શાસ્ત્ર સમુદ્ર અપાર, શ્રીવિજયસિંહસૂરિ ગણધાર, ભણઈ ભણાવઈ એ શ્રુત સાર,
તે સુણતાં જયકાર. ૩ સુંદર મણિમય ભૂષણ ઠાઈ, ચરણ ચલી ચીર સુહાવઈ,
શાસનદેવી કહાવઈ, ગણગણ ચમકતી જાવઈ, શાસનકામિ દેડી આવઈ,
અરિયણનઈ સમજાઈ શ્રીવિજયસિંહ રિધ્યાનિધ્યાવઈ જેહથી અધિકે આણંદપાવઈ,
તેહને જાપ જપાવાઈ ભાવ ભગતિ અધિકે મન ભાવઈ, લીલા લછિ અનંતી ફાવઈ,
લાલકુલ ગુણ ગાવઈ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org