SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શીવૃદ્ધ માનજિનસ્તુતિએ ': ૧૨૩ :[૬૬] + ૧૮ (રાગ-શત્રુંજયમંતકણભજિર્ણદયાલ.) શ્રીજિનવર સુખકર વીરજિસરદેવ, જસ સુરવર નરવર સારઈ અહનશિ સેવ; સુણી તસ પ્રાણ અમીય સમાણુ વાણી, અંબાઈ સેવઈ નવિમલ ગુણખાણી. ૧ + ૧૯ (રાગ-વીરજિનેશ્વર અતિ અલસર.). સકલ મનોરથ પૂરણ સુરતરૂ, વીરજિનેસરા જી, સરગ મૃત્યુ પાતાલઈ જિનહર, ભવિજનનઈ સુખ દે છે; શ્રીજિનવાણુ ગુરૂગમણી ખાણ, સુણતાં હરખ ન માયે છે, માતાજક્ષ સિદ્ધાર્થ સેવે, પ્રભુ મુનિમણુક પામે . ૧ સુરતપુરમંડનશ્રીવર્ધમાનજિનસ્તુતિ + ૧ (રાગવરલ્સ દિવસમાં અષાઢમાસું) સુરતરૂપ પ્રભુ દીપક ચંદા, સિદ્ધાર કુલ કમલદિશૃંદા, ભાવિયણ નયનાણુંદા, મિહ મહીફહ ભ ગ ગચંદા, જસ મુખ સેહઈ પૂનિમચંદા, લેચનવર અરવિંદા, સકલ મુનસર કેરા ઈદા, વંછિત પૂરણ સુરતરૂકંદા, વારઈ ભવભયફ્રકા, શ્રીવિજયસિંહસૂરિ સર સૂરીંદા, દરસનથી લહીઈ પરમાણંદ, થઈ વીરજિદા. ૧ * આ સ્તુતિ–ાય ચાર વખત બોલી શકાય છે - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy