________________
શ્રીવિદ્ધમાનજનસ્તુતિએ
: ૧૨૫ [૬૬] ગંધારબંદરમંડનશીપમાનજિનસ્તુતિ
+ ૧ (રાગ -શ્રી શત્રુંજયતીરથસાર.). ગંધારે વંદુ મહાવીર, રયણાયરની પરે ગંભીર,
કામિત કામ કરીર, મસ્તકે સેહે સાર કુટીર, પાપતમારજ હરણ સમીર,
મેરૂતણી પરે ધીર; ટાળે દેહગ દુઃખ જજર, ઈન્દ્રભૂતિ જસ વડે વજીર,
ભવ્ય જીવતરૂ કર, જે પહેરી ઉત્તમ ચીર, સુકૃતવાડી વિકાશન નીર,
સેવનવત્ર શરીર. ૧ ધ્યાન રષભ પ્રમુખ જિણું, સેવકને દીયે પરમાનંદ,
જસ મુખ પુનિમચંદ, દ્વરે કીધે દુગતિ ફંદ, ટાલ્ય કઠિન કરમને કંદ,
ધ્યાયે દેવ મુણીંદ; સેવે અહનિશિ ચઉસદ્ધિ ઈદ, દીપે નિરમલ જ્ઞાન દિણંદ,
સરસ સકલ સુખકંદ, લોચન વિકસિત વર અરવિંદ, પ્રેમે પૂજે ભવિજન વંદ,
જેહની શક્તિ અમદ. ૨ જિનવર ભાખ્યા અંગ અગીઆર, બાર ઉપાંગ અતિ હૈ ઉદાર,
છ છેદ ગ્રન્થ વિચાર, દશ પન્ના સુખદાતાર, નંદી ને અનુગદુવાર,
મૂલ સૂત્ર વલી ચાર; પિસ્તાલીસ આગમ સુવિચાર, નિસુણી સુકૃત કરે અવતાર,
પામી જય જયકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org