SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ૬૫૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ વિહરમાન છે જિનવર વીશ, સર્વ લોકના કહીયે ઈષ્ટ,. રસતણે કીધો પરિહાર, પહુવી ઉપર કર વિહાર. ૨ જીવદયા છે માટે ધર્મ, જિનશાસનને એહજ મર્મ ભણે ગણો ને આદર કરે, જિનવર વચન સુધા ધરે. ૩ કામિતકને સરસી (શીરૂપ સિદ્ધાયિકાદેવી અતિ સ્વરૂપ; વીરશાસનના સંકટ હરે, પુન્યરૂચિને દેલિન કરે. ૪ + ૧૪ સુર અસુર મેહી માર મેડી મેહમાયા જીંડી, સિદ્ધત્થનંદન સિંઘલંછન કરમ કલિમલ અંડી; ભયસર વામી સિદ્ધિ પામી સયણ સંગતિ તેડી, તે વીરદેવં શુણ ભવિયણ સદા કરજુગ જોડી. ૧ ચસિદ્ધિ સુરપતિ સકલ મુનિપતિ વહઈ શિરસા આણુ, સંસાર છેદી મુગતિ પહતા લહીય કેવલનાણ; અતિ વિકટ ચાર કષાય વઈરી જેહિં કીધા પૂરી, તે તિત્વનાયક સર્વ વંદુ લહું જિમ સુખસૂરિ. ૨ ખજૂર સાકર થકી મધૂરી વીરજિનવર વાણી, ગંભીર નય ગમ ચંગ ભંગ ભવ્યજીવ સુહાણી ચઉદશીય દિનિ પાખીય બેલી ચાર તથિ આરાધી, ગચ્છવાસમાંહિ ધર્મ ભાખીઉ, આપ છંદી ઉપાધિ. ૩ નિવાણુમારગ નાણુ દંસણ વાણુ પાલનહાર, છક્કાય રકખા કરઈ. અહનિશિ કુમતિ ટાલણહાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy