________________
શ્રીવમાનજિનસ્તુતિઓ
: ૧૨૧ [૬૫] તે સાધુના સવિ વિઘન વારઈ કરઈ વંછિત સાર, . તે દેવ દેવી સદા સમઝું શુદ્ધ સમકિતધાર. ૪
+ ૧૫ (રાગ –રઘુપતિરાઘવ રાજારામ) બાલપણે ડાબે પાય ચાખે, જાણે સહુ થરહર મેરૂ કાંપે ઇસ્યુ મહાવીરતણું ચરિત્ત, હું સાંભલી જન્મ કરું પવિત્ત. ૧ જિણે હયા હેલે કર્મ અ, તીખે કુહાડે જિમ ખીરક; મીલી કરે ચોસઠ ઈંદ સેવા, તે દેવ ચોવીશ પાય મેવા. ૨ મીઠે જિસે ખીરસમુદ્ર પાણી, મીઠી તિસી વીરજિનેન્દ્ર વાણી; જે આદરે મેલે માન ગેલે, તિહાં તણી વાધે પુયેવેલે. ૩ 'જે પંથીયા તીરથ પંથ ધ્યાવે, તે ઉતરી સંકટ પાર જાવે; સિદ્ધાયિકા જે મનમાંહિ આણે, તે ચિંતવ્યા કાજ ચઢે પ્રમાણે. ૪
- + ૧૬ (રાગ –વિમલકેવલજ્ઞાનકમલાકલિતત્રિભુવન હિતકર) વર્ધમાનજિનવર પરમ મુનિવર મદનમાન વિહંદને, અદ્દભુતરૂ૫ સરૂપ કંચન વરણું કામ નિકંદને જિનાજ્ઞાન ભાન સમાન ઊગ્યે સકલ કર (3) નિરંજને, દેવાધિદેવ ત્રિલેકય નાય(ક) દેવ ત્રિશલાનંદને. ૧ ત્રિકેટ કોટ વિશાલ અ રચિત રતન મંડિત સેહ એ, જિન મુકુટ કુંડલ હાર હિરડે દેખતાં મન મેહ એક 1 સેહે જિસી આંબા ડાલ રૂડી, સોહે તિસી ગિરનારી રૂડી;
સેવ્યો છે એ ઠાકુર નેમિનાથ, શ્રીઅંબિકા મેલે યુતિ સાથ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org