________________
ગવદ્ સાનાજસ્તુતિઓ
: ૧૧૯ :+[૬૫]
અતીત અનાગત ને વર્તમાન વિહરમાન જિન વીશ જી, તે સંભારી નિત સમરતા પહુંચઈ સયલ ગીશ જી. ર સમેાવસરણ એસી કરી જિનવર ભાખી અથ અનેક જી, ગણધર રચના સારી જાણી સુણ્ણા હૃદય વિવેક જી; જ્ઞાન અને પમ દીવા સરીખું જાણા જાણુ સુજાણુ છુ, પાપ નીકાસે પુન્ય પ્રકાસે જિમ ઉદયાચલ શાસનદેવી નિત સમરેવી સધને સાનિધિ દેાતિદાતા ભગવતીમાતા સેવકને ચિત્ત રૂપ અનેાપમ વાન અને યમ અનેાપમ એ જિંગ સારી છ, પંડિત ધીરસાગરે પદ્મ સેવક અમરસાગર જયકારી જી. ૪
ભાણુ જી. કરજો જી, ધરો છ;
+ ૧૨ ( રાગઃ–મનેાહરમૂરતિમહાવીરતણી. )
સયલમ ગદ્યદાયક સુરતરુ, ત્રિશલાનંદન વીરજિનેસરૂ; સુગુરૂ હીરવિજયસૂરીસરૂ, જ્યુ નિરમલ નાણુ દિવાયરૂ. ૧ ચવીસઈ ઋષભાદિક જિનવરા, સમલ માહુ મિથ્યાત નિરાકરા; હીરવિજયસૂરીશ સેાહુ કરા, હેાજ્યે સુજનઇ સહુ સંકટહરા. ૨ અરચથી જિનવર સાખી૩, ગણુધરી તિમ સૂત્રિ દાખીઉં; હીરવિજયસૂરીસરી રાખી, જય આગમ શિવસુખ સાખી. ૩ ભવિયજનનાં વિધન નિવારિણી,વિમલમતિદિઉ સરસતિ સામિણી; હીરવિજયસૂરીસર મુખીસુણી, કુશલવન સંપદ્યકારિણી, ૪
+ ૧૩ ( રાગઃ—રઘુપતિરાધવરાજારામ. ) શ્રીમડાવીર મેટો જગનાથ, મુગતિપુરીના સુધા સાથ; ઉજ્જલ પામ્યા કેવલજ્ઞાન, જાગે. ઊગ્યા દુો ભાણુ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org