SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ :+[૫૬] સ્તુતિતર ગિણી ભાગ ૨ : એકાદશ તરંગ સાત ગજક્ષ ( મદ્ઘિમા )વંત માટે, મહિમંડલમાં ગાજે જી, શ્રીસિદ્ધાઈ કમલવાસની, નયન કમલ અતિ રાજે જી; મુખકમલ દેખીને લાન્ચે, ચઢા ક્રૂરે ભાજે જી, શ્રીરૂપવિજય મુનિમાણિક સંઘના, સારે વાંછિત કાજ જી. ૪ + ૧૦ ( રાગઃ—રઘુપતિરાધવરાજારામ. ) વીરજિનેસર પ્રણમુ પાય, સગ કર કંચનવરણી કાય; સિદ્ધારથસુત ત્રિશલા માય, શાસનનાયક શિવસુખદાય. ૧ જિન ચાવીશે જગદાધાર, ભવદરીયે। તટી પામ્યા પાર; તેહની આણુ જે શિર ધરે, તે સર્વિ સંપત્તિ હેલા વર્ષે. ૨ જિનવાણીના ગુણુ પાંશ, સહુ સમજે તિમ ભાગે ઈશ; નય ગમ ભંગ નિષેપ નિધાન, આગમ સમરૂ ભુવન પ્રધાન. ૩ માતા સરસતી સેવક જાણી, વરદે બ્રહ્માણી ગુણખાણી; શાસનદેવી તણે સાનિધિ, લહીઇ પુન્યમહાય ઋદ્ધિ ૪ + ૧૧ (રાગઃ–વીજિનેશ્વર અતિ અલવેસર. ) વીજિનેસર અતિ અલવેસર મૂરતિ સુરત સારી જી, પૂજો પ્રણમે વિજન ભાવઈ ઉતારી ભવપાર જી; ગુણમણી રાહુણુ જગસ મેણુ કંચન સમ એ કાયા જી, ત્રિશલામાતા જગવિખ્યાતા તાત સિદ્ધારથરાયા છે. ૧ સયલ જિનેસર જગપરમેસર ભુવનદિનેસર દેવા જી, પૂજી પ્રણમી પદકજ તેહના સુર નર સાથે સેવા જી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy