SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શીવર્ધમાનજિનસ્તુતિઓ : ૧૧૭ :[૬૫] અંગ ઈગ્યાર ને બાર ઉપાંગ, મૂલ સૂત્ર તિમ ચાર છે, દશ પન્ના છેદ ષટક તિમ, નદી અનુગદ્વાર છે; એ પણુયાલીસ આગમ કહીઈ, અવર અનેક પ્રકાર છે, તે સવિ વિધિનું જે આરાધે, તે પામે ભવપાર છે. ૩ માતંગજલ શાસન સાનિધિકર, શ્રીસિક્કાઈદેવી છે, પરતા પૂરે સંકટ ચૂર, વીરચરણકજ સેવી છે; દુરિત નિવારે ભવિ સાધારે, સુરતવેલી જેહવી છે, જેહથી સમતિ જ્ઞાનવિમલ ગુણ, લીલા લછિ લહેવી છે. ૪ + ૯ (રાગ –પર્વ પજુસણ પુન્ય પામી પરિધલ) સંસારદાવાનલ સમાવે, જિમ પુખરાવર્ત નીરે છે, ભવભવસંચિત કરમ કઠિન રજ, હરવા સાર સમીરે જી; કપટકટ ગિરાવા ગોલે, માયા મહીવિદારણ સીરો જી, સિદ્ધારથસુત ત્રિશલાનંદન, વીરજિન સાહસ ધીરે છે. ૧ સકલ સુરાસુર સુરગિરિ આવી, સકલ નિણંદ નવરાવ્યા છે, દેવ વિબુધ તે સાચા જાણે, નિજ સયલકરમ હરાયા છે; કનક કલશ જલ ભરીને ઊભા, જાણે વેદવિ તરીયા છે, પૂજે પ્રણમે રાચે માચે, શિવવધૂને વરવા જી. ૨ આઠ પહુરને પિસ કરીને, આઠમ તિથિ આરાધ જી, પાંચ સમત ત્રિણ ગુપત આરાધી, અષ્ટ મહાસિદ્ધિ સાધે છે; તપ જ ધ્યાન ધરતા ભવિજન, આઠ કરમને સાધે છે, શ્રીઆગમ આરાધી પામે, શિવસુખ સાર અગાધ જી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy