________________
: ૧૧૬ :+[૬૫] સ્તુતિતરંગિણી ભાગ ૨ એકાદશ તરંગ શત્રુંજયમંડન શ્રીરિહસર, દહિઉદરી શ્રીશાન્તિ જી. ગિરનારી શ્રી નેમિજિનેસર, સમુદ્રવિજયને જાતિ જી, શ્રીશંખેશ્વર પાસજિનેસર, પ્રાતઃસમય પ્રણમી જઈ છે, ધમડકઈ મહાવીર પૂછનઈ, નરભવ લાહો લીજઇ છે. ૨ વિશાખસુદિ દશમી નઈ દિવસઈ પામ્યા કેવલનાણુ છે, સમોસરણ સુર અસુરઈ રચીલું, એજનભૂમિ મંડાણ છે; યણજડિત સિંહાસન બઈઠા, જિનવર તિહુઅણુ ભાણ છે, અમીય સમાણી વાણી ભાખઈ, સુણતાં કેડી કલ્યાણ જી. ૩ શશીસમ વયણી પંકજ નયણી, ગયગમણી સુકુમાલી છે, કલિંકાલી પહિરણ ફાલી, અધર રંગ પરવાલી જી; સિદ્ધાઈદેવી સુર સેવી, વીરશાસન રખવાલી છે, કવિ શ્રી મુકિતવિજય શિષ્ય પભણઈ તું તુઠઈ દીવાલી જી. ૪
+ ૮ (રાગ -વીરજિનેશ્વર અતિઅલવેસર) સકલ કુશલ કમલાવર મંદિર, મંદરગિરિ સમ ધીર છે, લીલાઈ કંપિત વર સુરગિરિ, વદ્ધમાન મહાવીર જી; શ્રમણ તિન એ નામ અને પમ, ગુણમણિ રહણ કર છે, જસ નામે નવ નિધિ સિદ્ધિ લડાઈ, ગૌતમ જાસ વજીર છે. ૧ અતીત અનંત થયા ભગવંતા, વર્તમાન જે વરસે છે, સંપ્રતિ વીશ આ છે સુવિદેહે, અનંત અનાગત સુરતે જી; વિવિધ વરણ ને વિવિધ લંછન વર, પંચ ઐરવત ભરતે જ, પુન્ય પસાઈ તે સવિ પ્રણમું, આ સંસાર વરતે જી. ૨. - ૧ હાલમાં દધિથલી નામે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org