________________
૫૩]
--
-
શીવદ્ધમાનજિનસ્તુતિઓ
: ૧૧પ + ૬ (રાગ –શત્રુંજયમંડનઋષભજિર્ણ દયાલ.) જિનશાસનનાયક વદ્ધમાન જિનરાય, જયવંતા વરતે સુર નર પ્રણમે પાય; ત્રિશલાદે માતા સિદ્ધારને નંદ, નયન અમીય કલા મુખ સેહે પુનમચંદ. અતીત અનાગત વરતમાન જિન જેહ, શાશ્વતા જિનવર પ્રણમે આણ નેહ એકસે ને સિત્તેર અજિત જિનેસર વારે, વિહરંતા જિનવર નમતાં જય જયકાર. સમવસરણે બેઠા શેભે જિનવર દેવ, વાણી અમીય સમાણ સુર નર સારે સેવ; ગણધર જિન થાપ્યા આણી હરખ અપાર, પ્રભુજીને પૂછે ગણધર અરથ ઉદાર. સિંહલકી ચતુરા સિદ્ધાયિકા સુકુમાલ, જિન શા સનદેવી દે જે મંગલમાલ; શ્રીવિજયમાનસરિ તપગચ્છકેરે રાય, ગુરુ કુંઅરવિજયને રવિવિજય ગુણ ગાય. ૪
+ ૭ (રાગ-પર્વ પજુસણ પૂન્ય પામી પરિવલ) પૂજો પૂરણ પ્રેમ ધરીનઈ, ભવિકા શ્રી મહાવીર છે, શ્રી સિદ્ધારથ ત્રિશલાનંદન, મેરૂતણું પરિ ધીર છે; શારદ શશી સમ વદન વિરાઈ, સાયર જિમ ગંભીર છે, મૃગપતિલંછન સેવા સારઈ, સેવન વાન શરીર છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org