SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ :[૬પ૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ = એકાદશ તરંગ જિનમુખ પદ્મદ્રહથી નીસરી, ગૌતમ ગંગા નવઉ સરી; વચનદેવી નદી શિવસુખકરી, સકલ મુનિજન સેવિત ગુણભરી. ૩ સકલ શરણાગતિ જિનભાયિકા, વિકટ સંકટહરણ વિધાયિકા; જયતિ શાસનદેવી સિદ્ધાયિકા, શ્રીસૈભાગ્ય સદા સુખદાયિકા. ૪ + (રાગ –શ્રી શત્રુંજયમંડનઋષભજિર્ણદદયાલ) શ્રી સિદ્ધા ૨ થ કુલકમલ વિકાશનચંદ, જસ નામ જપતાં લહઈ અતિ આનંદ; પ્રભુ પૂજા રચતા પાતિક દૂરી પલાય, શ્રીવીરજિનેશ્વર પૂજઈ નિરમલ કાય. ૧ શ્રીકેવલના પ્રમુખ અતીત ચઉવીશ, અષાદિક જિનવર પૂજઈ અ તિહજગીશ; પદમનાભ અનાગત ભાવિ જિનવર વદે, વિહરમાન જિન વિશે પ્રભુ મનિ આનંદે. ૨ સવિ ગણધર કેરી વાણી અતિહિ રસાલ, અંગ ઉપાંગ નઈપૂરવ રચના અતિહિ વિશાલ; તસ અરથ પ્રકાસઈ ત્રિભુવન નાયક વીર, આરાધઈ ભવિજન તે લહઈ મુગતિ સુતીર. ૩ સુધ સમકિતધારી જે ઇઈ સંઘ સુજાણ, શ્રીજિનવરકેરી ભગતિ કરઈ વહઈ આણ તસ વિઘન નિવારે દેવી શ્રીસિદ્ધાઈ, સુખસંપત્તિકારી વિજયભાગ્ય મુનિ ભાઈ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy