SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કીવર્ધમાનજિનસ્તુતિઓ : ૧૧૩ ૬૫૧ + ૩ (રાગ –શ્રી શત્રુંજયતીરથસાર.) વીરજિનેસર ગુણ ગંભીર, ગાયમ જાસ વડે વજીર, મેરૂ સમેવડ ધીર; ટાલણ ભવદુઃખ ભવ્ય ગંભીર, વાણી વિષાનલ નિરમલ નીર, વંદુ શ્રીમહાવીર. ૧ અતીત અનાગત ને વર્તમાન, તીર્થંકર પ્રણમું બહુમાન, રાખી નિરખેલ ધ્યાન; સિત્તેરસે ઉત્કૃષ્ટ કાલે, વિહરમાન વીશ સુવિશાલે, વંદુ હું ત્રિણકાલે. ૨ અંગ ઈ વાર ને બાર ઉપાંગ, દશ પઈન્ના અતિ હે સુચંગ, છ છેદગ્રન્થ ઉત્તગ; મૂલ સૂત્ર ભણ્યા છે ચાર, સુર્ણતાં લહઈ ભવને પાર, નંદી અનુગદ્વાર. ૩ દેવી સિદ્ધાર્થ સમકિતધારી, જિનશાસનની છે હિતકારી, શ્રીસંઘને સાનિધકારી, ભાવે વંદે નર નારી, જિમ પામીજે સંપત્તિ સારી, રાજવિજય જયકારી. ૪ + ૪ (રાગ -મનોહરમૂરતિમહાવીરતી) ત્રિશલાનંદન વીરજિનેસરૂ, ભજે ભવિજનકમલ દિનેસ, જય ચઉદશ સહસ મુનિસરા, પ્રણમીઈ એકાદશી ગણુધરા. ૧ કેવલનાણી અતીતિ સમીહુઆ, ઇષભદેવ પ્રમુખ જિન જુજુઆ: પદમનાભ અનાગતિ વંદીઈ જિમ સદા સુખ સંચિર નંદી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy