SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૨ +[૫૦]. સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ પંચ કલ્યાણક જેહના સુર કરઈ વિષમ ભવસાયર સહજ તરઈ; હીરવિજયસૂરીસરી થાઈ, ઈસ્યા જિનવર મઈ આરાહિઆ. ૨ અરથ અરિહંતઈ ભાગે નિરમલે ગણધરઈ પરબંધ કીયે ભલે હીરવિજયસુરીસર અભ્ય, ઈયે આગમ મરઈ મને વસ્ય. ૩ જ્ઞાનાદિક ગુણયણિલું ભર્યો,હીરવિજયસૂરીશ્વરની અનુસરે; ઈસ્યા સંઘતણું સંકટ હરે, મૃતદેવો ઓચ્છવ મંગલ કરે. ૪ શાસનપતિ ચઉવીશમે વીર નામે જાણું, દયાનિધિ ગુણ આગરૂ જસ મહિમા વખાણું; ચૂરણ એ ગતિ ચારને ધર્મચકી જિમુંદ; જ્ઞાનાનંદે પૂરણે નમતાં નિત્ય આણંદ. આગ રવાસ છાંડી કરી રહે સંયમભાર, દેવ મનુ તિર્યંચના ઉપસર્ગ સહ્ય અપાર; તપ તપતાં થયાં કેવલી, સ્વામી ત્રિભુવન ઈશ, ભાવ ધરી ચિત્તમાં ઘણે, વંદુ જિન ચોવીશ. ત્રિભુવનપતિ ત્રિશલાતણે, સમવસરણ મઝાર; વાણી સુધારસ વરસતે, સુણે પરખદા બાર; ભવ દવ તાવ સમાવતે, મહિમાવંત મહંત, અષ્ટ કરમના નાશથી પામ્યા ભવન અંત. વરતે દુષમ કાલમાં શાસન શ્રી સુખકાર; વંછિત પૂરે દુઃખ હરઈ સિદ્ધાઈ સાર; ખીમાવિય જિનરાજને, નિત્ય નામઈ શીશ, ઉત્તમવિજય ગુરુ મહિરથી લહે રત્ન જગીશ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy