SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વદ્ધમાનજિનસ્તુતિઓ : ૧૧૧ [૨૪] શ્રીધર્મશાન્તિકુન્યુઅરમલિ મુનિજિનનમિનેમિપાસવિધાતા છે, વિરશાસન સેવે ભવિપ્રાણી, જિમ પામે સુખશાતા જી. ૨ શ્રીજિનભાષિત આગમ ગણધર, ગૂંથિત ભવિજન વરીયે છે, વાવભય વારક તારક એ ભુવિ, સુખસંપત્તિનું ભરિયે જી; દુરિત દેહગ દુઃખ દૂર નિવારે, જીવદયાને દરીયે છે, પતિતપાવન ભુવિ જનમનમેહન, શિવરામા અનુસરી જી. ૩ ધરણે ધર પદ્માવતીદેવી, જિનશાસન ભય વાર છે, સાધુ સાધવ શ્રાવક શ્રાવિકા, વિઘન હર સુખકારી છે; માયા મમતા મેહ નિવારી, જિન સેવે ચિત્ત ધારી જી, ભેજવિમલ બુદ્ધ શીશ પર્યાપે, રુચિવિમલ જયકારી છે. ૪ મક્ષીજી(રાજસ્થાન)પાર્શ્વજિનસ્તુતિ મગસીમંડન પાસજિનેસર, પૂરવ પુન્ય પાયા છે, વામાનંદન પાસ નિકંદન, શિવારી ગુણ ગાયા છે; કેશર ગલી સહિયર ટેળી, પૂજા રથે મન રંગે છે, પૂછ પ્રણમી શીશ નમી જી, શ્રીવિજયદેવ જયકારી છે. ૧ શ્રીવમાનજિનસ્તુતિઓ + ૧ (રાગ –મનોહરમૂરતિમહાવીરતણું.) સકલ સેવિત સુર નરસુંદરૂ, ત્રિશલાનંદન વીર મનેહરૂ; યે હીરવિજયસૂરીસરૂ, જસ પસાઈ સેવું જિનવરૂ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy