SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૧૧૦ [૪૮] સ્તુતિતરષિણી ભાળ ૨ = એકાદશ સળ શ્રીજિનશાસન ભાવિક ભાસન તરણરૂપ સમાન એ, ગુણરત્ન શીશ ઈમ જપે દીજીયે વરદાન એ. ૪ મંદસેર(રાજસ્થાન)મડનશ્રી પાર્શ્વજિનસ્તુતિ + ૧ દશપુરમંડન સેહે, નવફણુ જગ મન મેહે; પાસચિનેસર સામી, નમશું હું શિરનામી. ૧ લેકે જિનબિંબ કહીયે, સદ્ગુરૂ વચનેથી લહીયે, તેહની ભવિ કરે સેવા, ધ્યા એક જિનવર દેવા. ૨ જિનવર કેવલનાણી, વિધિનું ભાગ્યે વાણી; ભવિયણ ભવિ આરાધ, મેક્ષનગર જિમ સાધે. ૩ સરસતી ગુણભંડારા, સયલ સંઘ સુખકારી; શ્રીપવસાગરસૂરિરાયા તાસ ઉદે કરી માયા ૪ માંડવગઢમંડનશ્રીજિનાવલાપાશ્વજિનસ્તુતિ + ૧ શ્રીજીરાવ પાસ નમીજે, અષ્ટ કરમ ખય કીજે જ, સંપત્તિકારણ તારણ એ જિન, અષ્ટ મહાસિદ્ધિ લીજે છે; માંડવગઢ મહારાજ વિરાજે, દેખી ભવિજન રીઝે છે, અશ્વસેન વામાસુત સે, શાન્ત સુધારસ પીજે છે. ૧ ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પવજિન ત્રાતા , સુપાસચંદ્રપ્રભસુવિધિ શીતલ, શ્રેયાંસવાસુપૂજ્યવિમલઅનંતાજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy