SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાશ્વજિનસ્તુતિઓ : ૧૦૯ :[૬૪] અતીત અનાગત સવિભગવંત, સવિ પુરૂષોત્તમ છે ગુણવંત; ચેત્રીશ અતિશય તેહજતણા, વાણીના વળી પાંત્રીશ ભણ્યા. ૨ સુધર્માસ્વામી ગણધર સાર, જંબૂ આગલ સૂત્ર વિચાર; તે વાંચના સદૂહુ સહી, જેહને અરપી પવિત્ર મહી. ૩ પદ્માવતી તે પૂરે આશ, સેવા કરે નિરંતર જાસ; મનવંછિત સુખસંપત્તિ લહે, જે આજ્ઞા અરિહંતની વહે. ૪ દેવાસ(રાજસ્થાન)મંડનશ્રી પાર્શ્વજિનસ્તુતિ + ૧ દેવાસમંડન દુરિતખંડણુ સકલ મૂરત પાસ એ, અશ્વસેનનંદન ત્રિજગતિવંદન દેહચંદન વાસ દેવ દાનવ અસુર માનવ ચરણ સેવે જાસ એ, જિનરાજ દીનદયાલ મહિમાવંત લીલ વિલાસ એ. ૧ મચકુંદ મ માલતી કેવડે ચંપકમાલ એ, જાસૂદ મેગર પેડ પાડલ દમણ ગંધ વિલાસ એ; બાવનાચંદનમાંહિ કેશર ઘસીય ઘણું ઘનસાર એ, વીશ જિનવર પૂજત એ, પામીયે ભવજલ પાર એ. ૨ સિદ્ધાન્તસાગર પુન્ય આગર ભવિક જીવ આધાર એ, જિન કહ્યો અર્થ ઉદાર સુંદર ગુધિ ગણધાર એ; . પરિહાર આલસ મેહ નિંદા જેહ સુણજે કાન એ, જિનવચન સુણતાં લઈએ ભાવિકજન નિર્મલ કેવલજ્ઞાન એ. ૩ સારંગનયની ચંદવયણી કંઠ ઉજજવલ હાર એ, આનંદકરણી અશુભહરણ વિદ્યાને ભંડાર એ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy