________________
• ૧૦૮ :+[૪]
સ્તુતિતરગ્રિણી ભાગ ૨ : એકાદશ તરગ
આગ્રા( ચૂ, પી, )મ’ડનશ્રીપાવ જિતસ્તુતિ
+ ૧ ( રાગઃવીરજિનેશ્વર અતિ અલવેસર ) પાષહુ બહુલી દશમી દિન જાયે, દિસિકુમરીએ ગાયા છ, ચાસઠ સુરપતિ જનમમÌાચ્છવ, કરી સુરગિરિશૃંગ વધાવેા જી; પૂજી પ્રણમી જનની પાસે, આણી મન ઉલ્લાસ જી, આગરાનમરે પ્રણમા ભવિજન, શ્રીચિંતામણીપાસ જી. ૧ અશેકવૃક્ષ સુરકુસુમ નિકરવર, દિવ્યધ્વનિ ચામર જીંગ સાવનિસ ઘાસણ, ભામંડલ દૈવત્તુ દુભિ ગયણે ગાજે, છત્રત્રય મન માહે જી, સયલજિનેસર પ્રણમુ આઠે, પ્રાતિહારજ જસ સેહે જી. ૨ દશ દૃષ્ટાન્ત દુર્લભ નરસવ, જાણી ધરમ કરીજે જી, શ્રાવક્રના કુલ ઉત્તમ પામી, સમકિત સુધ ધરી જી; શ્રીસિદ્ધાન્ત સુણી સહ્રીયે, લીજે ચારિત્ર ચંગે જી, ઇમ માનવભવ સલ કરીજે, સેવે રમણી સુરગે જી. ૩ આગરાસઘના સકલ મનારથ, પૂરે પાસજિષ્ણુદા જી, ધરણીરાજ પમાઇદેવી, ચૂરે સ’કટવૃન્દા જી; તપગચ્છનાયક વંછિતદાયક, શ્રીત્રિજયપ્રભસૂરીશ જી, પંડિત વિજયને સેવક, ગુણવિજય કહે શીશ જી. ૪
Jain Education International
શ્રીઅંતરીક્ષ(વરાડ)પાશ્ર્વજિનસ્તુતિ
+ ૧ ( રાગઃ—રઘુપતિરાધવરાજારામ. ) અંતરીક્ષપાર્શ્વ આરાધુ દેવ, સકલ સુરાસુર સારે સેવ; વામાકૂખે સરેવર હંસ, મુગતિનારીતજ઼ા અવત ́સ. ૧
મનુહાર જી, શ્રીકાર જી;
For Private & Personal Use Only
www.jainelibrary.org