SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્વજિનસ્તુતિએ : ૧૭ [૪૫] ફલોધિ(રાજસ્થાન)માંડનશીપા જિનસ્તુતિ + ૧ (રાગ –મનેહરમૂરતિમહાવીરતણું) શ્રીફલવદ્ધિમંડન પાસ ધણી, પ્રભુ મૂરતિ મેહન અજબ બની; સેવા સારે સ્વામીતણી, સંપદ પાવે તેહ ઘણી. ૧ દેય રત્તા ય ત વના, દેય નીલા દેય શ્યામ ઘના સેલસ કાંચન કાન્તિતના, ભવિજન પૂજે એહ જિના. ૨ જિણિ જિનવરવાનું ચિત્ત ધરી, તસ ગુણ ગાવે નિત્ય અમરી, ભવસાયર તરવા એહ તરી, વિમલ લચ્છી લીલા તેણી વરી. ૩ પદ્માવતી દેવી પઘકરા, સંઘ સહુના વિદ્મહરા; ઉદયભાગ્ય આણંદકરા, સા દેવી દેજે સુખભરા. ૪ ભીનમાલ(રાજસ્થાન)મંડની પાર્શ્વજિનસ્તુતિ + ૧ (રાગ –મનોહરમૂરતિમહાવીરતણી.) પ્રભુ પાસરિણુંદ પુરીસાદાણી, ભીનમાલ જયંકર ગુણખાણી; સુરતરૂ સાચે એ પાયે શ્રીકુશલસાગરપાઠકે ગાયે. ૧ આબુ અષ્ટાપદ પ્રમુખ નમે, સવિ તીરથ દેખી દુતિ ગમે; તીર્થકર શંકર ચીર પ્રતાપ, શ્રીકુશલસાગરઉવઝાય જ. ૨ એ અર્થ થકી જિનવર ભાગે, ગણધર પૂરી સૂરિ સૂત્રથકી રાખે સિદ્ધાન્ત સુધા લહી રસ પીજે, શ્રીકુશલસાગર ફલ નિત લીજે.૩ દેવી પઉમાવઈ પ્રગટ થઈ, તસુ આણુ આવે સિદ્ધ વહી; શ્રીકુશલસાગરઉવજઝાય કવિ, ઈમ નૂઠી ઉત્તમ કામગવી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy