SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૬ [૬૪]. સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ એકાદશ તરંભ વરકાણા(રાજસ્થાન)મંડનશ્રી પાર્શ્વજિનસ્તુતિઓ + ૧ (રાગ-રઘુપતિરાધવરાજારામ) *વરકાણું પાસજિનેસ, જસ પ્રણમઈ નાગ નસરૂ; ભવિયણ મનવંછિય સુહકરૂ, વંદુ વશિવરામા વરૂ. ૧ ચઉવીશય જિનવર વંદી, મદ મચ્છર માયા નંદી; ભવસંચિત પાપ નિકંદોઈ, જિમ શિવનગરી ચિર નંદી ઈ. ૨ ગત પાર ભદહિ પવર જાણ, ભવિપંકજ બેહણ વિમલ ભાણ; સુખદાયક શિવકમલા નિહાણ, જય જિનમત પરમત દલીય મા. ૩ ભવિયણ જન સંકટ ટાળતી, નિજ દુરિત તિમિર ભર વારતી; શ્રીપાસતણું ગુણ ગાવત, તે વિઘન હરઉ પદમાવતી. ૪ + ૨ (રાગ-રઘુપતિ રાઘવરાજારામ.) શ્રીવરાણાપાસ પ્રભુ, મુજ વંછિત ઘો આનંદ વિભુ, જ્યોતિ ઝલમલ તનુ અતિ દીપે, કાને કુંડલ રવિ શશી આપે. ૧ સુરનર કિન્નર વર મેહે લીધા, વિષ્ણુ મંત્રે તે કઈ કામણ કીધા હરિ હર ગંભ પુરંદર દેવા, કરજેડી માંગે તુય પાય સેવા. ૨ દરિસન દીઠાં બહુ સુખ પાયે, આણંદ લહી મુજ ધરી આયે; મંગલમાલા મુજને દીજે, ભવ ભય ફંદા દુર કરી જે. ૩ પદ્માવતીદેવી કમલા પૂર, સંઘતણા સંકટ સવિ ચૂરે, અરિયણ વ્યાધિ અલગ જાયે, પ્રણમે જિનેન્દ્રવિજય તુમ પા. ૪ ૧ પૂ.આ.શ્રીહરસુ.મ.ના શિષ્ય શ્રી કુશલવર્ધનમહારાજકૃત: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy