SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૧૦૪ :+[૬૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ ત્રિદશ સુર નિપજાવે પવર, પંચ સનાતન રૂપલધરં, જય જય દવનિ મુખ મધૂરં; પણવીશmયણ ઉચ્ચઅપ, એક કેડી સાઠ લાખ સંખ્યા નિક, મીલી કલશ જલ સભર, નલિનીદલ તનુ અતિ સુકુમાર, પાસચિનેસર મહિમાગા, કીધ સનાત્ર ઉદારં. ૧ જિન વીશે જગદાધાર, કેવલજ્ઞાન રયણ ભંડાર, શિવવનિતા ભરતાર, મોહ મહા વારણ મદધાર, જેહ નિવારણ ઈણ સંસાર, પંચાનન અનુકાર; ભવવનછેદન તરલ કુઠાર, કર્મદહન શમવા જલધાર, જાસ મહાઉપગાર, વિષય મહાગદના ઉપચાર, ઉપશમના શુચિ ભંગાર, તે વંદુ જયકાર. ૨ જિનમુખપદ્મદ્રહથી પસરી, સુલલિતવાણી ગંગાલહરી, ગુણ ગુણ પૂરે ગેહરી, ભવિકાહદયે વૈતાઢથે વિતરી, ધ્યાન મહોદધિમાહે વિચરી, સહેજે ન શકે ઉતરી; સમવસરણ ધર્મદેવજ ફહરી, પૂર્યો ધર્મતણે વડ સરી, દ્વીપ પરમ ગુણ ઉપરી, તિહાં જે બેસે કે 'શહેરી, તેહ તજે તુરતમેં દુહરી, અનુભવ અક્ષયનયરી. ૩ * 1 સનાત રૂચક સધર. કે સયરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy