________________
શ્રીપાશ્વ જિનસ્તુતિએ
• ૧૦૩ *+[૪]
ચાણસ્મા(પાટણ)મ ડનશ્રીભટેવાપાર્શ્વ જિનસ્તુતિ
+ ૧ ( રાગઃ–પુંડરીકન ડનપાયપ્રણમીજે. ) ચાણસ્માપુરમ’ડન સુખકર, પાસજિનેસર સહે છ, વષ્ઠિત પૂરણ સુરતરૂ સમવડી, સુર નરના મન મેહે જી; કમઠ હુડી હુઠ ભજનગ'જન, માહ મહાભય ભ્રાંતા જી, તે શ્રીપાસજિનેસર પૂજા, રાણી પ્રભાવતી 'તે છ. ૧ વર્તમાન જિન પંચદશ ક્ષેત્રે, જિનશાસનના ઈંશ જી, વલી અતીત અનાગત જિનવર, પ્રમા વિશ્વાવીશ જી; સકલ સુરાસુર સેવિત પદકજ, સકલ જિનેસરકેરા જી, એક મા આરાધે ભવિયાં, જિમ ન હેાઈ ફેરા જી. ૨ ચાર નિકાયના દેવ મિલીને, સમવસરણુ વિરચત જી, સુર ન૨ કિન્નર કાડાકેાડી, આવે ભિવ ગુણુવંત જી; ભવદવતાપને જલ સમ વાણી, વરસે શ્રીજિનવાણી જી, તે જિનવાણી ધરી ચિત્ત પ્રાણી, જિમ હાઇ પ’ચમનાણી જી. ૩ પાસ ભટેવા ભાવ ધરીને, પ્રણમે વિજનવૃંદા જી, જેહુ પસાઈ વિઘન નિવારે, પમાવઇ ધરણીંદા જી; સકલપ'ડિત શિરમુગટ નગીના, દ્વીપસાગર ગુરુશીશ જી, સુખસાગર પ્રભુપાસ પાઇ, દિન દિન અધિક જગીશ છે. ૪
સમીનગરી(રાધનપુર)મ ́ડનશ્રીશામલાપા‘જિનસ્તુતિ
+ ૧
મેરૂમહીધર સુદર શિખર, પાંડુકવન સમ ઉત્તંગ શિખર’, તિહાં 'મલીયા સુરનિકર,
સનાત રૂચક સધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org