SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ એકદશા તરફ :૧૦+[૬૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તથ, પાસ જિનપૂજા કરો રે રંગીલી, દેવી પદમાવતી મટકાલી છે, હવિજય કવિ દિન દિન ચઢતી, દે દેલતી દેવી મયાલી છે. આ ઉંબસ્વાડીમંડનશ્રીપાધૂનિસ્તુતિ + ૧ (રાગ –ઉત્સર્પિણું અવસર્પિણુ આરે દોય મિલે બાર છે.) ઉબરવાડી પાસજિનેસર, પૂજ્ય પરમાનંદ છે, નીલવરણ તનુ સેહે સુંદર, ઉપશમરસને કંદ છે; અશ્વસેનકુલ વામજા, ઉત્તમતમહરણ દિણુંદ છે, આશાપૂરણ સંકટચૂરણ સેવે સુર નરર્વાદ જી. ૧ પાસનામ જગમાંહે જાચું, ચિંતામણી મન વસી જ, અન્ય લોક પિણ ઈડ [કોને આવી, પૂજે મન ઊલસી જી; ગુણ અનંતે નામ અનંતા, ભવિયણ ભાવે ધ્યાવે છે, ઈણિપરિઈ સયલ જિનેસર પૂછ, શિવમણું સુખ પા છે. આ ચામુખનિજી ઈણપરિ ભાખે, જેગ વહી ઉપધાન છે, ગૃહિ યતિ આરાધક તે તે, ભણશે થઈ સાવધાન જી; જિનવરવા અમીય સમાણી જેડ પીયે ઘટમાંહે જી, મહેદયપદવી અજરઅમર તે, વિલસે સુખ ઉછહે છે. ૩ ધરણરાય પદમાવતીદેવી, સેવ કરે સુવિશાલ છે, વિઘવિદારણ જગ જયવંતી, કર મંગલમાલ છે; જિન ઉત્તમ ગુરુ પદકજ સેવક, રત્નવિજય ઈમ ભાણેજી, પાસનામ અહનિશિ સંભારે, સુખ અનંતા ચાખે છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy