SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાશ્વજિનસ્તુતિએ : ૧૦૧ [૩] જિનભાષિત સુરવર ચાહિઈ તિહાં અરથ વિમલ જલ નાહી, પાપ પંક સબ પખાહિઈ, ઈમ સિદ્ધિ બુદ્ધિ આરાહિઈ. ૩ શ્રીપાસજિનેસર સેવતી, ભલી ભગતિ કરઈ મન ભાવતી; અહનિશ જિનવર ગુણ ગાવતી, તે સમરું શ્રી પદ્માવતી. ૪ ડાઈમંડનશ્રીલેઢશુપાર્શ્વજિનસ્તુતિ + ૧ લેડણુમૂરતિ મેહનગારી, દેખત જાઉં બલિહારી છે, બાવનાચંદન ભરીય કચેલી, સુગધદ્રવ્ય ભલા ભેલી છે; દક્ષિણસાડી પહિરે લાડી, પાસ પૂજે લટકાળી જી, નીલવરણ જિનસેવા સંહાલી, પાસ દીઠે દીવાલી છે. ૧ આબુ અષ્ટાપદ સુખ કરીયાં શેત્રુંજે અનંત જીવ બહુદ્ધરીયા, શંખેશ્વર ગેડી ગુણુ ભરીયા, ગિરનારે નેમિ શિવ વરીયા જી; વિશે વિહરમાન ચિત્ત ધરીયા, વામાનંદન દેખી દિલ ઠરીયા , સુકૃત સંચે જગતણે કીરીયા, જિન વીશે જનમન ધરીયા જી. ૨ ત્રિણ ગઢ તખતે જિનજી બેઠાં, બાર પરખદા પડિહે છે, ચિહું મુખવાણી શિવ સેતાણી, સાંભળતાં મન મહે ; ચિહું ગતિ વારણ સુખને કારણુ, સરસ સુધાથી મીઠી છે, જિનવરવાણી પીજે પ્રાણી, જિમ વરે શિવવધૂ રાણી . ૩ દર્ભાવતીમાં સાહેબ મલીયે, મુજ મનવંછિત ફલીયે જ, વિજયપ્રભસરિગુણમણિદરીયે,આજથકી મુજ દિન વલયે છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy