SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૦ +[૩૮] સ્તુતિતરાગી ભાગ ૨ : એકાદશ તરગ બાવન પલની થાલી વરૂ, શાલિ ક્રાતિ નઇ ઘીય ધરારૂં, વડાં વેઢમી લસૂઈ પૂડા, અઠ્ઠોતર સઉ શાક, હાંસાગડુંના માંડાં રૂડા, જેહમાં ઝાઝા વાંક; વાસી ઉવલીય કપૂરી કર’ખ, પ્રીસઈ પમિન રૂપી રંભ, ચંપકવરણી ચંગ, એલચી વાસ્યાં પાણી નિરમલ, એહથકી જિનવાણી શીતલ, સુઈ આણી રંગ. ૩ પાન અડાગર નાગરવેલી, ખયરસાર સેાપારી ખેલી, તજ એલચીય વિંગ, જાઇલ જાવ...ત્રી વીરીહાલી, ચીણીકખાલા ચતુર નિહાલી, કરતી ટાઢિક અંગ; પુણ્યવંત ધની કરીય કુબેર, લિ રસલીલ જીઆલ, એ તબેલ અછઈ ગુતેર, કહુઇ ગુણવિજય સુકવિ ધરણીંદ, સાનિધ્યથકી સદા આનંદ, નવનિધિ મંગલમાલ, ૪ શ્રીચિતામણીપાર્શ્વજિનસ્તુતિ + ૧ (રાગઃ–શ્રુતિરાધવરાજારામ ) જે ત્રિભુવન જિન ચૂડામણી, મહિમા મહિમા ગુણુગામિણી; મનવ છિતદાન ચિંતામણી, તે પ્રણમ્' પાસચિંતામણી. ૧ જસુ સેવઈ સુર નર્ નાગરા, જ્ઞાન ધ્યાન રયણ ગુણુ આગરા; કારસ સુંદર સાગરા, નિતુ વાંદુ તેસુ ત્રિજગગુરા. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy