________________
શ્રી પાશ્વજિનસ્તુત્તિઓ
: ૮ :+[૬૩] જિનશાસનમાંહિ પદમાવતી વિખ્યાત, જિનવરને ચરણે સેવ કરઈ દિનરાત; તિમ ચઉવિત સંઘનઈ પૂરઈ સકલ જગીશ, કરજેડી જઈ વિદ્યાવિમલ બુધ શીસ. ૪
શ્રીગેડીપાર્શ્વજિનસ્તુતિ
+ ૧ (રાગ–શ્રી શત્રુંજયતીરથસાર.) આંબા રાયણ જઈ ભેલાં, રાજગરાં કુંકણીઆકેળા,
બીજે જંબીરા, નાળીયેર નવ રંગ નારિંગ, ડાડી દાડિમ ને દોડોડિંગ,
અમૃતફળ અંજીરા; ખડભૂજ કેહલાં સુવિશાલા, શકાલિંગા ફણસ રસાલા,
આંબહિડા અતિકારા, ઈત્યાદિક જાયાં ફલ જેઉં, શ્રીગેડીચા આગલિ ઉં,
જિમ ભવપાર પામું. ૧ ખારીક સિગેડ અતિ સુંદર, નીલશ્રીફળતણીય કચુંબર,
દ્રાખ અખેડ બદામ, ચારોલી ચારબીઈ ભેલી, નિમજા પસ્તા આવઈ મેલી,
એ મે અભિરામ; પડાં ને સાકરીઆ પાપડ, ખાજા તેની ખાસ ઉકાપડ,
ખાતાં પહુંચઈ હામ, ઉપરિ ગંગા પરિપાડ, માં માં કરતાં મૂકઈ માડ,
સકલ જિનેસર નામ. ૨ ૧ શ્રી કીર્તિવિમલજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org