SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૮ :[૬૩૬] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંm શ્રીભગવતીસૂત્રમાંહિ પ્રતિમાઉ, અરૂ ઠાણુગ મઝારી છે, રાયપાસેણી સૂરિઆભ જિન પૂજઈ, દ્રુપદીનઈ અધિકારી છે; નખેત્ર ભક્તપન્નામાંહિ, શ્રાવક નિજ ધન વાવઈ છે, ઈમ આગમવાણી જે આરાધઈ તે ઉત્તમ સુખ વાધઈ છે. ૩ શ્રીપાસજિનવર ચરણસેવા, સાનિધ કરાઈ અપાર છે, ધરણે પદમાવતી જાણું, સુધ સમકિતધાર છે; સંઘના તે દુરિત વારઈ, સાનિધ કરઈ અપાર છે, શ્રીરનાવિજય બુધ શીશ જપઈ,સોભાગ્યવિજય સુખાકાર જી.૪ તિમરીપુરમંડનશ્રી પાર્શ્વજિનસ્તુતિ + ૧ ( રાગશત્રુંજયમંડનઋષભજિણુંદ દયાલ. ) અશ્વસેનનરેસર કુલદીપક જિનરાય, સુર દાનવ માનવ પ્રણમાં જેહના પાય; તિમરીપુરમંડન પાસજિનેસર દેવ, પૂછ પ્રણમીનઈ કી જઈ તેહની સેવ, ૧ જિનવર દેઈ રાતા, દેઈ ધવલા દેઈ નીલ, કજલ સમ સહઈ જિનવર હાઈ સુશીલ વરાંચનવરણી સેલસ જિનવર ચંગ, એ ભાવિ વંદુઉં, આણી અવિહડ રંગ. ૨ આર્ય અનારજ દેશના ઉપના પ્રાણી, સમજઈ ચિતિ આણી આજ્ઞા મૂલ જિનવાણી જિનવરનઉ ભાષ્યઉ સઘલઉ અરથ વિચાર, નિજ હિયડઈ આણંદઉ જિમ પામઉ ભવપાર. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy