________________
શાજિનસ્તુતિ
: ૯૩ :[૩૧] શષભાદિક ચઉવીશ જિનેસર, પરમેસર સુખકંદા જી, વિણ જગમેં ઉઘાત કરતાં, જે અવિચલ રવિ ચંદા જી; જે જિન ધ્યાવે તે 'જન પાવે, અદ્ભુત અતિ આણંદા જી, અતીત અનાગત જે વલી હુઆ, તે પ્રણમું જિનચંદા જી. ૨ સાકર પાણીથી અતિ હૈ મીઠી, મેહન જિનવરવાણી જી, અંગ ઈગ્યાર ને બાર ઉપાંગા, પાપ પખાલણ પાણી છે; ગીરૂઆ ગણુધર કૃતધર સઘલે, “સાર કરીને જાણી , વિજય એમ ગુરૂથી ગુણખાણી, મેં મનમન્દિર આણું છે. ૩ ખલખલ કટિમેખલ ખલકા, જિનજી વંદન આવે છે, પાયે ઘઘરડી ઘમઘમકાવે, ચરણ ચેલી સુહાવે છે; શાસનદેવી વિઘન હરેવી, ધન ધન જે જન ધ્યાવે છે, ધ્યાન થતાં સેવ કરંતા, નેમવિજય સુખ પાવે છે. ૪.
+ ૨ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) પાલવિહારજિને સરનામે, વંદે પાસજિર્ણોદા , ઓચ્છવ મેરછવ થાઈ વંદે, જસ નામે આણંદા જી; અશ્વસેનકુલકમલદિવાકર, મુખ જિમ પૂનમચંદા જી, ઠામઠામના સંઘજ આવે, પૂજે જિનના વૃંદા જી. ૧ - મહાનંદપદ પિતે પામ્યા, સેવકને પણ આપે છે,
એહવા જિનવર જાણીને સે, કઠિન કરમ તે કાપે છે; 1 તીન, અતીત અદ્ભૂત આણંદા છ. સાકરથી વાણી અતિ મીઠી. 8 સાકર. - દેવથી ગુરુથી ગુણખાણી. 5 પદમાદેવી સુરનર સેવી, ધન ધન સંધ સુહાવેજી, પંડિત માનવિજય હિતકારી, પાસજિર્ણોદ મન ભાવેછે.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org