________________
ex :+[૩૨]
સ્તુતિતરગિણી ભાગ ૨ : એકાદશ તરગ
કામિતપૂરણ સુરતરૂ સરીખી, નિરખા ભવિજન ભાવે જી, પુન્યપસાથે એ જિન પામ્યા, નામે નવિનિધ આવે છ. ૨ જે નર નારી ભાવે સુણશે, જિનવરવાણી સારી જી, પુન્યભંડાર પદ પાતે ભરશે, અહનિશિ દિલમે ધારી જી; ચૌદપૂરવ ને અંગ અગ્યાર, ખાર ઉપાંગ તે સાર જી પિસ્તાલીશ આગમ સપ્રતિ સાહે, ઉતારે ભવપાર જી.
કાને સુંદર જાલી અખૂકે, નાકે સાહે મૈતી જી, એહવી દેવી જિનની સેવા કરતી જિનમુખ જોતી ; સકલ વાચક શિરતાજ મનેાહર, ભાનુચદ્ર ગુરુ શીશ જી, વિવેકચદ્ર પડિત ઇમ ખેલે, જીવજો કેાડી વરિશ જી. ૪
+૩ ( રાગઃ—શ્રીશત્રુ જયતીરથસાર. )
ાલનપુરવર સાહે પાસ, રિસન દીઠે શિવસુખ વાસ, પુહુચે' મનની આસ, રસાદાણી મિફ્ત છે જાસ, ભાવે પૂજો વિં તાસ, છેડાવે ભવપાસ; કિતકરણી એ છે ખાસ, ઉલટ આણી સેવે। ઉલ્લાસ, દુ:ખ દેહુબ જાઈ નાસ, ખદાઈ સાહિમ સુવિલાસ, અંતરજામી કરૂ. અરદાસ, આપેા લીલ વિલાસ. ૧ આખુ અષ્ટાપદ વેલાર, તારગે અજિત ઉદાર,
મેતશિખર શેત્રુને સાર,
ક્નાગિરિવર ગઢ ગિરનાર, ' શખેશ્વર ગાડી સુખકાર,
પંચાસર ભટવા જીહાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org