________________
૯૨ :+[૬૩] સ્તુતિતમિણ ભાગ ૨ ઃ એકાદશ તરંગ
પ્રભુ પૂજ્ય પૂરણ વાંછિત વારૂ પૂરઈ, સમયે એ સાહિબ સંકટ સઘલાં ચૂરઈ ૧ આદિ આદીસર વર્ધમાન પર્યન્ત, સેવું વીશે સુંદર સાહિબ મહન્ત; વલી અતીત અનામત વરતમાનજિન જેહ, હું ભાવ ધરીનઈ ભગતિ પ્રણમું તેહ. ૨ પાંત્રીસ ગુણે કરી જિનવર વાણી શુદ્ધ, મુજ મીઠી લાગઈ જાણે સાકર દુદ્ધ; તે જિનવરવાણું કાન કલઈ પી જઈ તે ભવ ભવ કેરાં અશુભકર્મ સવિ છીજઈ. ૩ શ્યામવેણ રાજઈ અધર તે અલતા વાન, પાયે નેઉરી ઘૂઘરી કુંડલ સેહઈ કાન; ગજગતિ મતિ વારૂ તે પદ્માવતીદેવી, વૃદ્ધિ ઋદ્ધિ વધારે સુખકર જે સુરવી. ૪
પાલનપુરમંડની પાશ્વજિનસ્તુતિઓ
+ ૧ (રાગ –વીરજિનેશ્વર અતિ અલવેસર.) વામાનંદન જગજનનંદન, સુંદર પ્રભુમુખ મટકે છે, દીપ ઝલાઝલ અંતર દીપે, સુખદાયક ગુમ લટકે છે; પ્રહ ઊઠી પ્રતિવાસર પંખું, લાગે એ રંગ ચટકે છે, પાસચિનેસર પાલવિહારે, પૂજતા મન અટકે છે. ૧
1 સુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org