SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપા જિનસ્તુતિ * ૧ :+[૨] કજલવરણા દાય જિનેસર, ટાળે ભવદુઃખ કુંદા જી, એ ચાવીશ જિન અહનિશિસેવે, શ્રીવિજયારાજસૂરીંદા ૭. ૨ ઇંગ્યાર અંગ ને બાર ઉપાંગા નિરમલ ગંગ તરંગા જી, છ છેદ ને ચાર મૂલ સૂત્ર, નયં નિક્ષેપઈ અભંગા જી; નદીસૂત્ર અનુયાગદ્વાર, દશ યન્ના સાર વિજયમાનસૂરીસર મુખથી, સુષુતાં સુખ ઉાર જી. ૩ પઉમાવઇ દેવી વિઘન હેરેવી, જિનપદપકજ સેવી જી, શ્રીવિજયઋદ્ધિસૂરીદના સઘને, ઋદ્ધિ વૃદ્ધિ કરેવી જી; સકલપંડિતમ લીમડણ, હસવિજય મુધરાય છે, તસ શીશ સેવક ધીરવિજયને મનવ છિત સુખ થાય છે. ૪ શ્રીખંભાતમ’ડનસ્થ ભનપા જિનસ્તુતિ ૧ ( રાગઃ–પુંડરીકમંડનપાય પ્રણમીજે. ) *સ્થ બનારસ સ્થલપુરીમાં, આપે શિવસુખકંદા જી, ખીજા તેવીશ જિનવર સેવી, લહેા વિ આણુંઢા જી; આગમ આત્મકમલ વિકસાવે, ગુણુસૌરભ ફેલાવે જી, પદ્માવતી જિનચરણુસેવાથી, એધિ લબ્ધિ મિલાવે જી. ૧ સુરજમ ડન( સુરત )શ્રીપા જિનસ્તુતિ + ૧ ( રાગઃ—શત્રુજયમ ડનઋષજિષ્ણુ દયાલ. ) સુરતંત્રર મંડન પા સજિષ્ણુ દ દયાલ, નિત ઊઠી વિયણ પૂજા કરેા ત્રિણુકાલ; * આ સ્તુતિ થાય ચાર વખત ખેલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy