________________
+[૮]
- ૬ ( રાગઃ—શત્રુ ંજયમ ડનઋષભજિષ્ણુ દયાલ. ) શ્રીપાસનેિસર વંદું એ
જિનરાય,
શખેશ્વરનામે
પલાય;
દુરગતિ દૂર સવિ સ કટ ચૂરે પૂરઇ પરમાણું, મુખ સાહે જિનકા આશા પૂનિમચ'દ. ઋષભાદિક જિનવર પ્રભુ એ કરજોડી, સુખ - સૌંપત્તિ પામે જાઈ સધલી ખેાડી; અશ્વસેન નરેસર કુલદીપક શિણગાર, પૂજો વિ ઉલટ લહીશે। ભવના પાર. શ્રીસિદ્ધાન્ત મેલ્યા શ્રીજિનધ ઉદાર,
તે સમા ભવિયણુ જિમ હાય અલ્પસ સાર; ત્રેવીશમા જિન દ્વીપે અધિક અતિ આનંદ, વામારાણી જા સેવ સુર નર ઇંદ્ર. પરમાવઈ દેવી સેવ સુર નર શય, શ્રીસંઘ ચતુર્વિધ સાવિધ કરજ્યા માય; વિજયદેવસૂરીસર વિજયસિ’હસૂરિરાય, સત્યવિજય બુધ સેવક જયવિજય ગુણ ગાય.
સ્તુતિતર ગિણી ભાગ : ૨૩ એકાદશ તરગ
+ ૭ (રાગઃ–વીરજિનેશ્વર અતિ અલવેસર. ) શ્રીશ પ્રેસરપાસજિનેસર, કેશર ચરચિત કાયા જી, સકલ સુરાસુર કિન્નર નરવર, વિદ્યાધર ગુણ ગાયૈા જી; અશ્વસેનનૃપવ વિભૂષણ જનમનવ છિત દાચા જી, ભટ્ટારકશ્રીવિજયાણ દસૂરિ, પ્રણમે પ્રભુના પાયે જી. ૧ વિદ્રુમ પરે દોય રાતા જિનવર, મરકત જિન દો નીલા જી, ચંદ્રતણી પરે દોય જિન ધેાલા, સેાલ જિનવર પીલા જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org