SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાશ્વજિનસ્વતિએ : ૮૯ [ ૭] તપગચ્છપતિશ્રીવિજય જિનેન્દ્ર-સૂરિ અહનિશિતસ આરાધેજ, કૃષ્ણવિજય જિનસેવા કરતાં, રંગ અધિક જસ વધે છે. ૪ + ૪ (રાગઃરઘુપતિ રાઘવરાજારામ.) સંખે સ રપુર વ ર મ ડને, દુઃખદાલીદ્દદેહગખંડણે; નાગલંછન નીકે નીરખઈ, પાસજિનવર પૂછ હરખઈ. ૧ દય નીલા દેય જિન ઉજલા, દેય મરત દેય રજૂલા; સોલ ચંપકવણુ નિર્મલ, વંદું જિન ચકવીશ ગુણુનીલા. ૨ પાંત્રીશ ગુણે કરી રાજતી, બાર પરખદામાંહે ગાજતી; સુણી હરખ્યા દેવ માનવી, જિનવાણી ચિત્તમાંહે આણવી. ૩ જિનશાસન સાનિધ સારતી, સંધના સહ વિઘન નિવારતી; નમો ધરશુરાજ પદમાવતી, બુધ દયાવિજય સુખ આલતી. ૪ + પ (મનહર મૂરતિ મહાવીર તણી.) શ્રીશંખેશ્વર પાસજી, પ્રભુ પૂર વંછિત આશ જી; પ્રભુ પિષ વદિ દશમી જનમીયા, ચેસઠ ઈન્દ્ર મહેચ્છવ કીયા. ૧ શત્રુંજય તીરથ ધ્યાઈએ, આબુ દેખી નવનિધિ પાઈએ; સમેતશિખર તીરથ વંદી, અષ્ટાપદનામે આણંદીયે. ૨ સસરણે બેઠા પાસજી, પ્રભુ નીલવરણ તનુ ખાસ; પાંત્રીશ વાણુ ગુણે કરી, સહુ સાંભલે દેશના હિતકરી. ૩ પાસચરણકમલ સદા સેવતી, ધરણુંદર ને પદમાવતી; પંડિત કંવરવિજયતણે, કહે રવિવિય વંછિત દીયે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy