________________
• ૮૮ :+[૨૬]
સ્તુતિતરગિણી ભાગ ૨ : એકાદશ તરગ
અગ્યાર અગ નઈ ખાર ઉવંગા, મૂલ સૂત્ર તિમ ચાર જી, છ છેદગ્રંથ નઈ દશ પયજ્ઞા, નંદી અનુયાગદ્વાર જી; કેવલજ્ઞાન લી જિન ભાખઈ, આગમ એહુ ઉદાર જી, ભાવ ધરી સુષુતાં ભિવ જાણું, લહીઇ ભવના પાર જી. ચરણે નેઉર ૨મઝમ કરતી, ટિમેખલ ખલકારા જી, કાનઇ કુંડલ વિષે શશી જીપઈ, હિયડઇ હાર ઉદાર જી; સા પદમાવતીદેવી આપેા, સ ંઘનઈ ઋદ્ધિ અપારા જી, મુક્તિવિજયશિષ્ય રામનઇ કરચેા,નિતુ (જય) જયકારા જી. ૪
+ ૩ ( રાગઃ–વીજિનેશ્વર અતિ અલવેસર. ) શ્રીશમેશ્વરપાર્શ્વજિનેસર, વિનતિ મુજ અવધારા જી, દુમતિ કાપી સકિત આપી, નિજ સેવકને સારા જી; તું જગનાયક શિવસુખદાયક, તુ ત્રિભુવન સુખકારી જી, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, યાદવ જરા તિવારી જી. ૧ શ્રીશ પ્રેસરપુર અતિ સુંદર, જિહાં જિન આપ વિરાજે જી, સુરિ સમ અતિ ધવલ પ્રસાદે, દંડક જસ ધ્વજ રાજે જી; ચિ ું સિખાવન જિનમંદિરે, ચાવીશે જિનવો જી, લીડભંજન જ્ગગુરૂ મુખ નીરખેા, જિમ ચિરકાલે ન છું. ૨ શ્રીશ'ખેશ્વર સાહિબ દરિસણુ, સંઘ બહુલ તિહાં આવે છ, ધન કેકી જિમ જિનમુખ નીરખી, ગારી મગલ ગાવે જી; આઠ સત્તર ઇંગવીશ પ્રકારઇ, અષ્ટોત્તર ખડુ લેકે જી, આગમ રીતે જે જગદ્ગુરૂ પૂજે, તે ક્રમ કઠિનને છેદે જી. ૩ શંખેશ્વરજિને જિમણું પાસે, મા પદમાવતી દીપે જી, સુતિ ધરણુરાજ પટરાણી, તેજે રિવ શશી જીપે જી;
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org