SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વજિનસ્તુતિઓ : ૮૭ દર શ્રીજિનવાણી અમીય સમાણી, સુણતાં અતિહી આણંદે છે, ધરણેન્દ્ર પાવતી પૂજે, પ્રભુ મુનિમાણિક ચંદ . ૧ શ્રીશંખેશ્વર પાર્શ્વજિનસ્તુતિઓ + ૧ (રાગ –મનેહરમૂરતિમહાવીરતણું) શંખેશ્વર પાસ જુહારીયે, દેખી લેચન ઠારીયે; પૂછ પ્રણમીને સેવા સારી, ભવસાયર પાર ઉતારીયે. ૧ શત્રુંજય ગિરનારગિરિ વર્યા, પ્રભુ આબુ અષ્ટાપદ શિવ વર્મા; એવા તીરથ પાય લાગીયે, ઝાઝા મુક્તિતણા સુખ માંગીયે. ૨ સમોસરણ આવી પર્ષદા મલે, સ્વામી ઉપર છત્ર ચામર ઢળે; વાણી સુણતાં સવિ પાતક ટળે, ભવિજીવનાં મનવંછિત ફળે. ૩ પદ્માવતી પર પૂરતી, સેવકનાં સંકટ સૂરતી; પાર્શ્વજિનને મહિમા વધારતી, વીરવિજયના વંછિત પૂરતી. ૪ + ૨ (રાગ –વીરજિનેશ્વર અતિ અલસર.) પ્રણમે ભવિકા ભાવ ધરીનઈ, શ્રીજિનપાસજિર્ણ છે, અશ્વસેન વામાને નંદન ભવિજન નયણનંદે જી; શખેશ્વરપુર વર પ્રભુ સહઈ મોહઈ સુરવરવું છે, વંછિતદાયક સુરતરૂ સમ એ, મોહનવલ્લી કદ છે. ૧ અતીત અનાગત નઈ વર્તમાન, વિહરમાન વીશ જેહ છે, રૂપી નીલી રૂચક નંદીસર, શાશ્વતા જિનવર તેહ છે; શત્રુંજય આબુ નઈ અષ્ટાપદ, સમેતશિખર ગુણ ગેહ છે, ઈત્યાદિક તીરથ ત્રિહું કાલે, પ્રણમું હું ધરી નેહ છ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy