________________
- ૮૬ :+[૬૨]
સ્તુતિતરંગિણ ભાગ ૨ : એકાદશ તરભ
જિનશાસન ભાસન શાશ્વતાં અંગ ઉદાર, જિનવાણી ખાણી આણું ગુણગણું ધાર; જગ સેહ ચડાવે પાવે જગ ઉપગાર, એવી જિનવાણી વિજયદેવ ગણધાર. ૩ પદ્માવતી પંકજ અંગજ અદ્ભુત એહ, મન વંછિત પૂરે ચૂરે સંકટ દેહ; સુખદાયક નાયક વિજયસિંહ ગુરૂ જેહ, તેહના શિષ્ય બેલે ગજવિજય વર દેહ. ૪
+ ૧૧ (રાગ –ત્રાટક છંદ–મનોહરમૂરતિમહાવીરતણું) પ્રણમામિ સદા પ્રભુ પાર્શ્વજિન, જિનનાયકદાયક સુખધનં; ધનચારૂ મહત્તમ દેહધર, ધરણુપતિ નિત્તય સેવકરું. ૧ કરૂણરસ રંચિત ભવ્યફણી, ફણી સપ્ત સુશોભિત મૌલિમણી, મણિકંચનરૂપ ત્રિકેટ ઘટે, ઘટિતા સુર કિન્નર પાર્શ્વત. ૨ શ્રત કેન્દ્રિત કોપ યથા કમઠ, કમઠાસુર વારણ મુક્તિ હઠ હઠ હેલ ચ કર્મ કૃતાન્ત ફલ, ફલધામી ધુરંધર પંકજલ. ૩ તટિનીપતિ શેષ ગંભીર સ્વર, સુરનાયકસુ અશ્વસેન નરં; નર નારી નમસ્કૃતિ નિત્ય પદે, પદ્માવતી ગાવતી ગીત સદ. ૪
+ ૧૨ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર) સકલ સુરાસુર નાર વિદ્યાધર, પૂજિત પાસજિર્ણ દે છે, સંકલ જિનેસર ભુવન દિનેસર, પામ્યા પરમાનંદે છે;
1 જયકાર. * આ સ્તુતિ–ાય ચાર વખત બોલી શકાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org