________________
શ્રી પાર્શ્વજિનવુતિઓ
૮૫ ૬૨૩) વૈમાનિક સુર નર ને નારી, ઉત્તરથી આવે સુવિચારી,
ઈશાન કુણે મને હારી, નામથકી એ પરખા બાર, સમવસરણમાં અંગ ઈગ્યાર (બાર)
સાંભલી લહે ભવપાર. ૩ ચકકેસરી અજિયા દુરિઆરી, કાલી મહાકાલી શ્યામા સારી,
શાન્તાભૂકૃતિ સુતારી, શ્રીઅશેકા ને માનવી ચંડા, વિદિતા અંકુશા તેજ અખંડા,
કંદર્પ નિર્વાણિ દંડ બલા ધારણ ધ્યાએ નર નારી, ધરણપ્રિયા નરદત્તા ગંધારી,
અંબિકા પદ્માવતી સારી, સિદ્ધાયિકા ઈતિ દેવી ચઉવીશ, હંસવિજય બુદ્ધરાયને શીશ,
ધીરની પૂરે જગીશ. ૪ + ૧૦ (રાગ-શત્રુંજયમનઋષભજિર્ણદક્યાલ) જય પાસજિનેસર પરમેસર પરગટ્ટ, જસ મહિમા છાજે ભાજે ભાવભયવ; અરિ ચેર ઉપદ્રવ ગ ગ ટળે કષ્ટ, શ્રીપાસ પસાઈ લહીયે ઘરે ગહગટ્ટ. ૧ જય મંગલકારણ તારણ ત્રિભુવન રંગ, મેં પામ્યા જિનવર સેવ કરું અભંગ; અતીત અનામત વર્તમાન જિનચંગ, જિનવંદન ભંજન કર્મતરૂ ઉનંગ. ૨ 1 મને હારી. 2 મૃતા. 8 વિજ્યાંકુશા. 4 કંદપ નિવણિી ઉદડા. 5 ગયગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org