SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૪ [૬૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરબ + ૯ (રાગ –શ્રી શત્રુંજયતીરથસાર.) પ્રહ ઊઠી પ્રણમે શ્રીજિનપાસ, જિમ મનવંછિત રે આશ; ત્રદ્ધિ સિદ્ધિ દે ખાસ, શ્રીઅશ્વસેનગુપકેરે નંદ, ટાળે 'દુરગતિકે ફંદ, | મુખ જિયે પૂનમચંદ; સયલ સતીમાં લદ્ધપશંસ, વામાકૂખે સરોવર હંસ, ઈવાકકુલ અવતંસ, સકલ સુરાસુર કિન્નર ઇંદ, વિદ્યાધર નસ્પતિના છંદ, પ્રણમે પદ અરવિંદ. ૧ ઋષભદેવના તેર ભવ જાણે, શાક્તિનાથના બાર વખાણે, ચંદ્રપ્રભ આઠ પ્રમાણે, શ્રીમુનિસુવ્રત શ્રમીશ, નવ નવ ભવની સંખ્યા કહીશ, - વીરના સત્તાવીશ, પાર્શ્વનાથના દશ ભવ સાર, સત્તર જિનના (ત્રણ) ત્રણ ઉદાર, પછે પામ્યા ભવપાર, સમકિત પામ્યા પછી એ વારૂ, ભવસંખ્યા કહી શ્રત અનુ સારૂ, નામે જિન ભવજલતા. ૨ મુનિ વૈમાનિકી સમણું જેહ, પૂરવ દિસિથી આવી તેહ, અગ્નિકૂણે ગુણગેહ, ભવનવઈ વંતર જેઈસ દેવા, નૈત્રત્યકૂણે જિનવયણ સુવા, તસ દેવી વાયુ ઠવેવા; 1 ભવ ભવ. 3 ઇશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy