________________
શ્રીપાજિનસ્તુતિઓ
: ૮૩ દર૧] ધરણેન્દ્ર પદમાવતી દેવ, પાસના ચણું સેવે નિતમેવ,
હઈડે હરખ ધરે, મુનિહુકમ એ જિન નામે, સુખ પામે તે ઠામઠામે,
વેગે શિવપુર પામે. ૪
+ ૮ (રાગઃ-શત્રુંજયમંડનઋષભજિર્ણદયાલ.) પિષ વદ દશમીએ, જનમ્યા પાસકુમાર, વણારસીનગરી એ, અશ્વસેનભેપાલ; વામાદેવીને જાયે, સર્વને આવે દાય, કર્મ શતરૂ પીને, શિવપુર વેગે જાય. ૧ શ્રાવણ સુદ અષ્ટમી, સમેતશિખર સહાય, તેત્રીશ સંઘાત, પિતતા શિવપુર ડાય;
વીશીને ચા, ષટ દરિયનમેં આપ, સર્વ જિન સમરતાં જાવે ભવના પાપ. ૨ ચૈત્ર વદ ચોથે, કેવલનાણ લહંત, ત્રેવીસમે જિનવર, ત્રિગડે તેજ તપંત, તિહાં ધર્મ પ્રકાશે, દાન શીયલ તપ ભાવ, આરાધે ભવિયણ, બેસી વરમણિ દાવ. ૩ ધરણેન્દ્ર પદ્માવતી, સેવે પ્રભુના પાય, જે સમરે જિનવર, તેહની કરે સહાય પાસજિનસેવાથી, દુઃખ દેહગ સવિ જાય, જિનહુકમ આરાધો, મનવંછિત ફલ થાય. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org