________________
એશ તરબ
: ૮ર :૨] સ્તુતિતરંગિણી ભાગ ૨૪ એકાદશ તરબ જનમદિન છપ્પનકુમારી, શુચિકર્મ કરે તે ભારી,
વિઘન સવિ તે ટાળી, રક્ષાપોટલી બાંધે જિન, ગીત ગાઈ પ્રણમે ઉમંગે,
નિજ થાનકે જાયે રંગે. ૧ ચોસઠ ઈન્દ્ર સુરગિરિ જાવે, અસંખ્યાતા દેવ તિહાં ભાવે,
સજી ઈન્દ્ર ઘર આવે, જિન નમી સંપુટ લહીને, મેગિરિ ગયે વહીને,
દેવ નમે આહીને; આઠ જાતના કલશા કીધા, તીર્થોદક જલ સવિ લીધા,
અભિષેક અઢીસેં કીધા, પછે મલ્યા જનનીગેહ, વીશે જિનને એમ તેહ,
ભગતિ કરે ગુણગેહ. ૨ કેવલ પામી દેશના દેવે, આચારાંગ સુયગડાંગ તે લવે,
ઠાણુગ સમવાયાંગ કેવે. ભગવતી જ્ઞાતા [સૂત્ર) ભાખી, ઉપાસગ અંતગડ દાખી,
અનુત્તરવવાઈ ચિત્ત રાખી; પ્રશ્નવ્યાકણુ વિપાક જેહ, દૃષ્ટિવાદ બારમું અંગ તેહ,
જેના ગુણ છે અછે, ગણુધરે તે રચના કીધી, ત્રિપદીથકી એ લીધી,
સહતા સુખ સીધી. ૩ જરા નિવારણ કારણ જેહ, હરીયે હરી સમરે તેહ,
પ્રત્મા આપી ગુણગેહ, જાદવકેરી જરા નિવારી, નમણુજલ મહિમા ભારી,
થાપના કીધી સુખકારી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org