________________
શ્રીપા જિનસ્તુતિ
: ૮૧ :+[૧૯]
+ ૬ ( રાગઃ–વીરજિનેશ્વર અતિ અલવેસર. ) પુરીસાદાણી પાસિજનેસર, મૂરત મહનગારી જી, સુર નર નારી પૂજા સારી, કરતાં દુરગતિ વારી જી; સુખકા સાગર ગુણુકા આગર, અતુલઅલી અવતારી જી, અશ્વસેનનૃપવામાદેવી, માત પિતા સુખકારી જી. ૧ જિનવર જગ હુઆ હૈાશ, વર્તમાન વલી જેઠુ જી, પ્રહ ઊઠીનઈ પૂજો પ્રણમા, નિત સંભારે તેહ જી; અનુત્તર દરશન ચારિત્ર તપ અલ, જ્ઞાનાદિક ગુણ ભરીયા જી, કરમ ખપે નઇ કેવલ પામી, મુગતિવધૂ જઈ વરીયા જી. ૨ શ્રીજિનવરની વાણી સાહઈ, પડિબાહુઈ નર નારી જી, આગમ અરથ અનેાપમ જાણી, દેશના સુણવા સારી જી; પાપ નિવૃત્તિ પુન્ય પ્રવૃત્તિ, આચરણા જે કરશે જી, જ્ઞાન આરાધઈ તપ જપ સાધઈ, તે ભવસાયર તરશે જી પાર્જિનેસર સેવા સારી, જિનશાસન જયકારી જી, પુન્યવતી પદમાવતી માતા, સુખસ’પત્તિ દાતારી જી; તું જિંગે સારી સહુને પ્યારી, અલવેસર અવતારી જી, પંડિત ધીરસાગરપદસેવક, અમરસાગર હિતકારી છે. ૪
૩
+ ૭ ( રાગ:-શ્રી શત્રુ ંજયતીરથસાર. ) વીશ સાગર આઉ ભાગવીયા, પ્રાણત દેવલાકથી ચવીયા, વામાદેવી કૂખે ડવીયા, સાતે નરકે થાઉં અનુવાલું, સરવ જીવ થઉં સુખ સાધ્યુ, ઈન્દ્રે શક્રસ્તવ સંભાલ્યું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org