SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ :[૧૮]. સ્તુતિતરંગિણ ભાગ ૨ : એકાદશ તરંગ બીજી નિકો વાદીવાદી મંડિ, તેહતણું વેગિ માન ખંડિક મીઠું જિલું ખીરસમુદ્ર પાણી, એસી સેહા જિનરાજ વાણી. ૩ શ્રીશારદાદેવી હંસી બેઠી, માહાલી જસી મયગેલી તુઠી; હેજઈ કરી વેગી પાયે લાગું, ઘણી ઘણી વિદ્યાબુદ્ધિ માંગું. ૪ + ૫ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) પાસજિનેસર પ્રભુ પરમેસર, સેવિત સુરપતિ પાયા છે, વામાનંદન કમઠ વિહંડણ, તુમ ચરણે ચિત્ત ભાયા છે; તેજ પ્રતાપે રવિ જિમ દીપઈ, પાપ તિમિર ગમાયા જી, કીરતિ પ્રભુની ચિહું દિસિ ચાવી, સેવ કરે નરરાયા છે. ૧ અષ્ટાપદ ને સમેતશિખરગિરિ, નંદીસર પ્રભુ વંદે છે, સિદ્ધક્ષેત્ર શ્રી વનગિરિ, તિમ ગિરનારઈ જિનચંદે જી; સયલ જિનેસર પૂરે થંભણુપુર, (પાસ) ચિર નંદ છે, સુર ભૂત ને તિહાં સહુ કે જાણે, શ્રીજિન પૂજે ઈદે છે અંગ ઈયારે બારે ઉપાંગ, વલી એ શ્રીજિનની વાણી છે, સરસખાણી ઉત્તમ પ્રાણી, પીજે અમૃત જાણું છે; ભવનિધિતારણ પારી ઉતારણ, પ્રવહણવડી એ આણી છે, સન્મતિ કારણ દુરમતિ વારણ, સાચી શિવ સહી નાણી જી. ૩ પાયે નેઉર ઝાંઝર ઝમકે, ઘઘરના ઘમકારા છે, કટિમેખલ અતિ ચંગી દીપે, કર કંકણ રણકારા છે પઉમાદેવી વિઘન હરેવી, સંઘ સહુ સુખકારા જી, ભીમસાભાગ્ય ગુરુ સેવક પ્રણમે, સુમતિસૈભાગ્ય જ્યકારા જી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy