________________
શ્રી પાર્શ્વજિનસ્તુતિઓ
: ૭૯ :[૬૧] સવિ મિલીને બહેત્તરી તે થયા, વીશી ત્રિના જુજુઆ; દશ ખેત્રે સાતસે વીસ મીલી, તે સવિ હું પ્રણમું મન રૂલી. ૨ સૂત્ર નિર્યુક્તિ ભાષ્ય ચૂરણી મલી, વલી વૃત્તિ સુવિસ્તર અતિ ભલી; પંચાંગી અર્થે સંકલી, તે આગમ નિસુણો લળી લળી. ૩ શ્રીધરણેન્દ્ર ને પદ્માવતી, શાસન અનુભવ દેખાવતી; જ્ઞાનવિમલ મતિ ગુણ ગાવતી, બધિબીજ ભવિક મનિ વાવતી. ૪
+ ૨ (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ.) પાસચિનેસર જગધણી, મનવંછિત પૂરણ સુરમણી; મિથ્યાતહર દિનમણી, પ્રણમું પરમારથ શિવ ભણી. ૧ મંગલચૈત્ય યત્ર દ્વારે ઠવી, દેહરે ભગતિ પ્રતિમા હળી; શાશ્વત પ્રતિમા શાશ્વત સ્થળે, નમું બિંબ ત્રિવિધ જાણી ભલી. ૨ ગમ્યગમ્યાદિ વિવેચના, આગમ વિણ ન લહે ભવિજના ગણધર પણ લીપીને વંદન કરે, સમાગી શ્રતને અનુસરે. ૩ ધરણેન્દ્ર અને પદ્માવતી, પાસજિનની સેવા સારતી; સવિ સંઘના વિઘન નિવારતી, મુનિ માન નેહ નિહાલતી. ૪
+ ૩ (રાગ –રઘુપતિ રાઘવરાજારામ.) કપૂર કસ્તુરી બેગ લીલા, લીના કરી ધન ધ્યાન પીના; હવિ સખી પાસજિર્ણદ ધ્યાઉં, વળી વળી એ મન રંગિ ગાઉં. ૧ જિમા જસા 'માંડા ખાંડ કેળાં, સુરંગ આંબારસમાંહિ ભલા; જે દીઠડે રવામી એક વાર, નમિઈ કરૂં સદા તુમ્હનિ જુહાર. ૨
૧ રોટલી–ફુલકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org