________________
પુતારાગણ ભાગ ૨ : અકાદશ રમ
: ૭૬ :+[૧૪] હુઆ હશઈ જે જિન છઈ, પહિલા પ્રણમું પૂજું પછઈ; બી તી ચઉ પણ અડવિત ભેદસ્ય, પ્રભુ પૂછ પાતિક છેદસ્યું. ૨ જૈનવાણી સાચી સહી, શિવસુખ તે લહઈ ગહગહી; અંગાઈ ગ્યાર નઈ બાર ઉપાંગ, સુણવા ભણવા કરઈ રંગ. ૩ કર ધરતી અંબાલુંબિકા, શુભ ધરતી દેવી અંબિકા નેમિક્રમપંકજ મધુકરી, ધનહર્ષ પંડિત સુખકરી. ૪
+ ૬ (રાગ –શાન્તિજિનેશ્વર સમરીએ. ) નેમિ જિનેસર સમરીએ, શિવાદેવી માય, સમુદ્રવિજય કુલ ઉપના, શંખલંછન પાય; દશ ધનુષ પ્રભુ દેહમાન, શામવરણ તસ કાય, અષ્ટ કર્મ હલા હણી, મુગતપુરીમાં જાય. ૧ નવણ વિલેપન વાસની, ધૂપ દીપ નિવેદ, ફલ અક્ષતે પૂછયે, જેહથી જાય ભવ ખેદ; જિન વીશ પૂજતાં દુરગતિ ન થાય, મહાનિશિથે ભાખીયું, બારમે દેવલોક જાય. ૨ નેમિનાથ કેવલ લહ્યો, ઉર્જતગિરિ આય, ભવિજીવને કારણે, દેશના દીયે જિનરાય, સુણી ચારિત્ર કે લહે, કેઈ શ્રાવકધર્મ, એમ અનેક જીવ ભવ તરા, પામીયા શિવશર્મ. ૩ ગેમેધજક્ષ ને અંબિકા, શાસનરખવાલ, જિનની સેવા જે કરે, તેની કરે સારસંભાલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org