SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શાનીમા જનસ્તુતિઆ : ૭પ +91 નેમિનિસરશાસન હી, અંબાદેવી મન ભાવ હી; સિદ્ધિવિજયકી સેવા ભણી, તે પૂરે આશા સવિ મનતાણું. ૪ + ૪ (રાગ-વરસ દિવસમાં અષાઢમાસું) શેભાગણ મૃગનયણે સરાગણી, ચંદવય સુંદરી ગજગામિણું, પોયણી પરિ સુકુમાલી; જિણે છડી રાજુલબાલા, સે પ્રભુ નેમિનિણંદ દયાલા, પ્રણમે રંગરસાલા. ૧ તિન ભુવન ભવિજન આધારા, વાણું તરજિત જલધારા, મહિમા મેહનગારા; ચઉવીશઈ જિનવર જયકારા, પૂજે આણી પ્રીતિ ઉદારા, મુગતિરમાણું ભરતારા. ૨ પ્રવચન વચન વિવેકી થાઉં, સિદ્ધિવધૂનઈ હાલા થાઉં, આણું અંગ ઉમાહઉ; સુગુરુવયણ ગંગાજલનાહઉ, મગુઅજમેઉ લઉનઈ લાહઉ, પુણ્યતણે એ વાહઉ. ૩ ઘઘરડી ધમધમકંતિ, નેઉરી રમઝમ રમઝમ કંતિ, કહઈ ગુણવિજય સુરંગી, નેમિજિનેસરપદકજ ભંગી, શ્રીસંઘ સાનિધિ કરઉ-સુચંગી, અંબાઇ અતિ ચંગી. ૪ + ૫ (રાગ -મનેહરમૂરતિમહાવીરતણું.) જ્યકર નેમિસર જગ જ, તુજ વંદત હું અતિ અલજએ; જાણું ગીરનારઈ આવઈ રાજુલવરના ગુણ ગાવઈ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy