SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ * ૭૪ [૧૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ શંખલંછન ને શામલવરણી, કાયા કેમલ સાર છે, નેમિજિનેસર નિત નિત નમતા, હોઈ સદા જયકાર રુ. ૧ દશ વૈમાનિક દેય તકી, બત્રીશ વ્યંતર ઈદે છે, વીશ ભવનપતિ સારવ મલીને, ચેસઠ ઈન્દ્ર આણુદે જી; મેરૂશિખર જઈ રચીય સિંઘાસન, હઈડે હરખ અપાર છે, ચોવીશ જિનને જનમ મહોત્સવ, કીધા અતિ મને હાર જી. ૨ દાન સુપાત્રે દીજે સુધું, શીલરયણ પાવીજે છે, તપ તપીઈ પોતાની શકિતે, ભાવના મન ભાવીજે જી; ક્રોધ લેભ માન માયા જૂઠું, પંચ પ્રમાદ પરિહરીયે છે, એહવી જિનની વાણી સુણતાં, ભવસાયર ઉતરી છે. ૩ નેમિનાથ શાસનસુર સેહે, મેધયક્ષ મયાલ છે, સમકિતધારી સંઘ ચતુર્વિધ, સાનિધકારી દયાલ છે; ભવિક જીવને આનંદ કરતે, સેવત જિનપાય છે, શ્રીવિજયરાજસૂરીસર વિનયી, લક્ષમીવિજય ગુણ ગાય છે. ૪ + ૩ (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ) સિદ્ધિવધૂકે શિણગાર, ગઢ ગિરનારે નેમકુમાર; સાંવલીયે સાહિબ મુજ મિલે, તે ઘર આંગણ સુરતરુ ફલે. ૧ ચકવીશે જિનવરના નામ, સમરી સમરી નિત કરું પ્રણામ; સાંવલીયાકી સેવા કરું, તે શિવસંપદ લીલા વરૂં. ૨ સમવસરણ જિન ભાખે સાર, ચઉદપૂર્વ નઈ અંગ અગ્યાર; આગમ આરહો જી સદા, તે પામું સઘળી સંપદા. ૩ 1 જે. 2. જિમ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy