________________
શ્રીનેસિજિનસ્તુતિઓ
: ૭૭ :+૬૧૫. આભવ પરભવ સુખ ઘણું, જે ધ્યાવે ચિત્ત, મુનિહુકમ જન સેવીયે, શિવ પામવાની રીત. ૪
+ ૭ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) બાલબ્રહ્મચારી નેમિજિનેસર, જનમથકી સહાયા છે, ત્રણસે વર્ષ ઘરવાસે વસીને, ચારિત્રપદ જે પાયા છે; ચઉનાણી તે દિનથી જાણે, આત્મકારજ કીધા છે, કેવલ પામી શિવપદ પહતા, મનવંછિત ફલ લીધા છે. શ્રીગિરનારે મુગતે હિતા, પાંચસે છત્રીશ સાથ છે, અષાડસુદ અષ્ટમીને દિવસે, હુઆ શિવસુંદરીનાથ જી; એવા જિન વીશે પૂછજે, ગુણ તેહના સંભારી છે, સમરણથી શિવસુખ પામીજે, તસ નામે બલિહારી છે. ત્રણ ગઢની રચના કીધી, દુવાર ચાર સિંહા સેહે છે, પોખરણી તેરણ અતિ સુંદર, દેખીને મન મે હે જી; તિડાં બેસી જિન દેશના દેવે, સાંભળતાં સુખ હોવે છે, ભાવિજીવ તે ચિત્ત ધરીને, શિવપુર સાચું જોવે . એવા જિનની સેવા કીજે, ઉપગાર તેહને જાણી છે, મુનિ હુકમ કહે સાહેબ મારા, હૃદયકમલના દાણા જી; ગેમેધજક્ષ અંબિકાદેવી, સેવા સારે ભરપૂર છે, શાસનસાનિધ કરતી નિતે, સંકટ સંઘલા ચૂર જી૪
+ ૮ (રાગ -વીરજિનેશ્વર અતિ અલસર.) અમર અસુર કિન્નર જોતિષચર, નર અભિવંદિત પાયા છે, સમુદ્રવિજયકુલકાનન જલધર, શામશ્યણ સમ કાયા છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org