________________
શ્રી મુનિસુવતજિનસ્તુતિઓ
: ૬૯ :+[૬] ધરમધ્વજ ઈન્દ્રાદિક ધરંત, દુંદુભિ ગય ગીત નૃત્ય કરતા,
પરખદા બારે નિત્ય સુણું તા. ૩ અમૃતવાણી સાકર સરખી, ભવિજનકી હૈયામાહે પરખી,
ત્રિલોકીજન નામસે હરખી, નીલાવરણ મેડન જયકારી, સહસ પંચાવન આયુ પાલી,
સમેતશિખર શિવધારી; કુબેરયક્ષ જિનધર્મ દીપાય, ચતુર્વિધ સંઘ સહુ સુખ પાય,
દેવી વઈરૂટ્ટાને થાય, શ્રીવિજયસેનસૂરીશ્વરરાયા, બુધ સુખરનગુરૂ પ્રણમું પાયા,
વનીતવિજય ગુણ ગાયા. ૪
હીનગરી
તિથ, પર આઠમે જો
શ્રી મુનિસુવ્રતજિનસ્તુતિઓ +૧ (રાગ –શાન્તિજિન સમરીએ જેહની અચિરામાય.) મુનિસુવ્રતજિન માહરા, હરિવંશ અવતારી, રાજગૃહી નગરી વસ્યા, સુમિત્રા કુલધારી; શ્રાવણ સુદ પુનિમ તિથે, પદ્માવતી ઉરે આયા, સુપન ચઉદ સુહામણું, જેઠવદિ આઠમે જાયા. ૧ છપ્પનકુમારીએ છેલથી, લાડે કેડે લડાયા,
સઠ ઈન્દ્રાસન ચલ્યા, મેરૂ મહત્સવ મંડાયા; તીર્થકર ત્રિભુવન તિલે, સયં બુધ સ્વશિક્ષા, ફાલ્ગનસુદ દશમીદિને. ચઉજ્ઞાને ગૃહી દીક્ષા. ૨ કેવલ ફાળુનવદ બારસે, રત્ન ત્રિગડો રૂપાલે, દેવાદિક દુંદુભિ દીયે, સેવિત ઈન્દ્ર ભૂપાલે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org