________________
: ૬૮ : +[૬૦૬] તુતિતરાગણી ભાગ ૨ : એકાદશ તરંભ
શ્રીમલ્લિજિનસ્તુતિ + ૧ (રાગ –વરસ દિવસમાં અષાઢમાસું) શ્રીમલ્લિકુમરી પ્રભુ મલ્લિનાથ, નામ ગ્રહ્યાં બે જોડી હાથ,
સાંભલજે સહુ સાથ, નામ લીયા દુઃખ દૂર બલાય, અઘેર પાપ તે કર્મ પલાય,
તે નાથ મલ્લિ મલાય; મિથિલાનગરી કુંભસેનરાય, પ્રમાવતીકુખે તુહે આય,
ચઉદ સુપન દીખલાય, જબ જગદીશ નિ યંત્રે જાયા, છાપન દિકુમારી જિન યાયા,
ગોરડી સહુ એ ગાયા. ૧ ચોસઠ ઇન્દ્રાસન ડેલાય, સુષા ઘંટ વજડાય,
સુરાસુર ઈ બોલાય, મેરૂ ઉપર નમણું કરાય, સહસ અત્તરી પૂજા થાય,
વાજિંત્ર નૃત્ય ગવાય; મલ્લિકુમરી પાલણે પિઢાય, અઠ્ઠાઈ મહેચ્છવ નંદીશ્વર આય;
સુર નિજ થાનિક જાય, ઈમ નર નારી મેટા ટા, ગુણ ગાતાં મલ્લિકુમરી થયા મેટા,
ભેગ કરમ કર્યા બેટા. ૨ ષમિત્ર પૂરવભવના રાયા, પરણવા મલ્લિકુમરી આયા,
પૂતલી દૃષ્ટાન્ત દિખલાયા, એકેકે કવલ સંચિત છેદ, ઉઘાડી ઢાંકણુ નાક નિર્વેદ,
ઉછળે દુર્ગધ પામ્યા ખેદ શરીર અનિત્ય ભવિ પડિબેહ્યાં, જાય દીક્ષા દેઈતીર્થકર સોહ્યા,
ત્રિગડે ત્રિભુવન જગ મોહ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org