SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦ :[૬૮] રૂતુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ પરખંદા બારે પૂરીને, વાણું પાંત્રીસ વરખે, બે દીક્ષા વ્રત અંત જે, શિવરમણ સુખ હરખે. ૩ આયુ સહસ્ત્ર વર્ષ ત્રીસને, શ્યામવરણ સેડાયા, જેઠ અંધારી નવમીયે, સિદ્ધ સમેતગિરિ પાયા; વરુણુયક્ષ દેવી દત્ત દીયે, શાસન સુપસાયા, પંડિત રત્ન કવિરાયને, વનીતે વશમાજિન ગાયા. ૪ ભરૂચમંડનશ્રીમુનિસુવ્રતજિનસ્તુતિ ૧ (રાગ -શ્રી શત્રુંજયતીરથસાર) ભરૂચબંદરે બાંધે વિહાર, શ્રીમુનિસુવ્રતજિનનો સાર, શિ૯૫તણે અનુસાર, રાજપુત્રી સુદર્શન નામે, પૂરવભવમાં શમળી ઠામે, જિહાં નવકારને પામે; સાઠ જોજન કરી વિહાર, કર્યો અશ્વતણે ઉપગાર, ચૈત્યઅશ્વ અવતાર, તે તીર્થપતિના પ્રણયે પાય, પા૫ સકલ વિના દૂર થાય, ભવથી પાર પમાય. ૧ હિંસક પ્રાણી શમળી જાણે, સાત દિવસની ભૂખી માણે, એક જ ગ્રાસ પ્રમાણે, લીધે માંસને ઘાતક જાણે, મારે તીર તદા તે ટાણે. તડફડે તેના પ્રાણે; નવકારમંત્ર મુનિ તે ઠાણે, નાખે સુંદર તેના કાને, બાંધે પુન્ય મહાને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy