________________
તેની જ પ્રકાશિત કોપી મલતાં + સંજ્ઞા બાતલ કરવામાં આવી છે, છતાંય કોઈ સ્થળે રહી જવા પામી હોય તો તે ક્ષન્તવ્ય ગણવા ભલામણુ. - આના બને ભાગમાં જે મુદ્રિત સ્તુતિ–થેના જોડાઓને સંગ્રહ કરવામાં આવ્યો છે જેની હસ્તલિખિત પ્રતો ન મલવાથી શક્ય સંશોધન કરવા છતાંય ઘણું સ્થળે તેમ ને તેમ જ પંક્તિઓ રાખવામાં આવી છે.
પ્રથમ ભાગમાં લગભગ ૮૮ અને દ્વિતીય ભાગમાં ૧૨૫ ગુર્જર કાવ્યો રચયિતાનું સાહિત્ય છે.
પ્રથમ ભાગમાં ગુજરાતી સ્તુતિ– માં જુદા જુદા ગામ આશ્રિત જિનેશ્વરદેવની ૨૧ અને દ્વિતીય ભાગમાં પ૬ સ્તુતિઓ એકંદરે પ્રથમ ભાગમાં ગુજરાતી સાહિત્યની લગભગ ૪૦૦ અને સંસ્કૃત સાહિત્યની ૭૫૦ એમ ૧૧૫૦ સ્તુતિઓને અપૂર્વ સંગ્રહ છે જ્યારે બીજા ભાગમાં ગુજરાતી સાહિત્યની લગભગ ૬૦૦ અને સંસ્કૃત સાહિત્યની લગભગ ૧૫૦ એમ કુલ ૭૫૦ સ્તુતિથેના જોડાઓનો અપૂર્વ સંગ્રહ છે.
સાવી હમશ્રીકૃત શ્રી મૌન એકાદશીના દેવવંદનની પ્રત મલતા તેમાંથી સ્તુતિ-થેના જોડાઓ અલગ કરી આમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કાના શિષ્યા હતા ? કઈ સાલમાં પ્રત લખવામાં આવી છે? ઈત્યાદિ તેમાં કાંઈ પણ હકીકત ન મળવાથી તે અંગે કંઇપણ જણાવી શકતો નથી પણ પ્રતની પ્રાચીનતામાં કાંઈ પણ શંકા રાખવા જેવું નથી.
મારા પર પકારી કૃપાનિધાન પૂ. ગુરુદેવેશ શ્રી આચાર્યભગવંત શ્રીમદ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ પ્રથમ કેટલીક ગુજરાતી અને સંસ્કૃત થે બનાવી જ હતી પરંતુ ત્યારબાદ કેટલાક ભગવંતની, તીર્થસ્થાને આદિની સ્તુતિઓ બનાવી આપવા માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ મારી વિનંતિને સ્વીકાર કરી મને અત્યંત ઉપકૃત કર્યો છે. તેમાંની કેટલીક પ્રથમ ભાગમાં અને બાકીની આ ભાગમાં દાખલ કરવામાં આવી છે. .
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org